બનાસકાંઠા / દિયોદરમાં ખાનગી ચેનલના પત્રકાર પર જીવલેણ હુમલો, વીડિયો વાયરલ

બનાસકાંઠાના દિયોદરમાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટર મામલે કવરેજ કરતા ખાનગી ચેનલના પત્રકાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ