બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers cultivating soybeans in Mangrol were put in trouble

આવ રે વરસાદ / અપૂરતા વરસાદ ઉપરથી પાકમાં જીવાતનો ઉપદ્રવ, 10 કલાકની કાપવાળી વીજળી, ગુજરાતના ખેડૂતોની હાલત દયનીય

Dinesh

Last Updated: 08:03 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંગરોળમાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે, હાલ ખેડૂતોનો પાક તૈયાર છે અને પાકમાં ઉપદ્રવ અને જીવાત પડવાથી ખેડૂતોના તમામ પાક નષ્ટ થયા છે.

  • માંગરોળમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી
  • અપૂરતા વરસાદને લઇ ખેડૂતોનો પાક સુકાયો
  • પાકમાં જીવાત અને ઉપદ્વવ પડતા પાક નષ્ટ


રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠા, સુરત, જામનગર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાક નષ્ટ થવાને આરે આવ્યા છે. માંગરોળમાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેડૂતોનો પાક તૈયાર છે અને પાકમાં ઉપદ્રવ અને જીવાત પડવાથી ખેડૂતોના તમામ પાક નષ્ટ થયા છે.

પાક સુકાવાને આરે
ઓછા અને અપૂરતા વરસાદના લીધે એરંડા, કપાસ, જુવાર, સોયાબીન સહિત ઘાસચારાના પાક સુકાવાને આરે ઉભા છે. છેલ્લા એક મહિનાથી છુટોછવાયો વરસાદ પણ ન વરસતાં રાજ્યમાં ખેડૂતોના પાક બળી રહ્યા છે. હાલ ચોમાસું પાકની ગંભીર સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા બિયારણો અને ખાતર સાથે સારા પાકની આશા સેવી રહેલા ખેડૂતોના પાકને વરસાદ વિના મોટા નુકસાનનો અંદાજ છે. ત્યારે ખેડૂતોઓએ સરકાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ પાસે તાત્કાલિક સર્વે કરાવી વળતર આપવા માગ કરી છે.

પાકમાં ઉપદ્રવ અને જીવાત પણ વધ્યો
વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પિયત વિના પાક નાશ થઈ રહ્યો છે તો બીજી તરફ પાકમાં ઉપદ્રવ અને જીવાત પણ વધ્યો છે. મગફળી, સોયાબીન અને કપાસના પાકને નુકસાન થયો છે. વરસાદ ખેંચાતા પાકમાં જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં સરકારે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો છે જ્યારે હજુ પણ જામનગરમાં 10 કલાક વીજળી આપવાની વાતો વચ્ચે ખેડૂતોની માગ વધી છે. વારંવાર વીજ કાપ આપતા હોવાથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. ખેડૂતો જણાવી રહ્યાં છે કે, 10 કલાકને બદલે માત્ર 6 કલાક સતત વીજળી આપો તેવી માગ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ