બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / explosive unearthed video shows peter daszak describing chinese olleagues developing killer coronaviruses wuhan leak

મહામારી / ચીની વૈજ્ઞાનિક લેબમાં આ રીતે તૈયાર કરી રહ્યાં હતા ઘાતક વાયરસ, હવે VIDEO સામે આવ્યો

Hiralal

Last Updated: 06:00 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનની વુહાન લેબમાં કામ કરનાર ન્યૂયોર્કની એક એનજીઓના પ્રમુખ પીટર દાસઝાકનો વીડિયો સામે આવ્યો છે.

  • ન્યૂયોર્કના સંશોધક પીટર દાસઝાકનો દાવો
  • ચીની વૈજ્ઞાનિકોએ લેબમાં તૈયાર કર્યો કોરોના
  • પીટર દાસઝાકનો વીડિયો સામે આવ્યો
  • વીડિયોમાં તેઓ કહેતા જોવા મળ્યાં
  • વુહાન લેબમાં આવી રીતે બનાવાયો કોરોના વાયરસ


વીડિયોમાં ન્યૂયોર્કની એક એનજીઓના પ્રમુખ પીટર દાસઝાકે કોરોના વાયરસ અંગે કેવી રીતે કામ ચાલી રહ્યું હતું તે અંગે જણાવ્યું છે. વુહાનની લેબમાં કોરોના જેવો એક વાયરસ તૈયાર કરાયો હતો જે ઘાતક હતો તેવું વીડિયો પરથી જાણકારી મળી છે.

વીડિયોમાં અમેરિકાના સંશોધકે કર્યો મોટો દાવો 

ધ નેશનલ પલ્સ વતી જારી વીડિયો ક્લિપમાં જોઈ શકાતું હતું કે ઈકો હેલ્થ એલાયન્સના પ્રમુખ પીટર દાસઝાક ચીનમાં કોરોના વાયરસ અંગેની શોધ દરમિયાન તેમના સહકર્મીઓના કામ અંગે બડાઈ મારી રહ્યાં હતા.

અમેરિકી મીડિયા રિપોર્ટ અનુસાર, પીટર દાસઝાકે વુહાન લેબમાં કામ કરવાનો સ્વીકાર કર્યો છે. મેડિકલ ક્ષેત્રમાં થનાર સંશોધનને ગેન ઓફ ફંક્શન કહેવાય છે. આ વાયરસ પર થનારી શોધનું પરિણામ હોય છે. તેનો હેતુ નવા ગુણોવાળા વાયરસ તૈયાર કરવાનો હોય છે જે માણસો માટે વધારે ખતરનાક હોય છે. ગેન ઓફ ફંક્શનમાં રોગજન્ય વાયરસમાં ફેરફાર કરવામાં આવે છે જેનાથી તે વધારે ચેપી બની જાય છે તેનો હેતુ એ હોય છે કે કોઈ પણ રીતે વાયરસ મ્યુટેંટ થઈ શકે. 

પીટર દાસઝાકે કહ્યું કે અમે ચામાચીડિયામાં કોરોના વાયરસ જોયો જે બિલકુલ સાર્સ જેવો દેખાતો હતો. તેથી અમે સ્પાઈક પ્રોટીનનું સિક્વેંસિંગ કર્યું. પ્રોટીનને કોષ સાથે જોડી દેવાયા પછી અમે જોકે મેં આ કામ કર્યું નથી પરંતુ ચીનના મારા સાથીઓએ આ કામ કર્યું. તમે નકલી પાર્ટિકલ્સ બનાવો છો, તમે તે વાયરસમાં સ્પાઈક પ્રોટીન નાખો છો, પછી જુઓ કે શું તે માનવ કોશિકાઓ સાથે જોડાય છે. તેના દરેક પગલે તમે આ વાયરસ નજીક પહોંચો છો. આ હકીકતમાં લોકોમાં ચેપી બની શકે છે. જ્યારે આપણે એક નાના વાયરસની સાથે આ બધું કરીએ છીએ ત્યારે તે ઘાતક બની જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ