બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Extra / exit-poll-of-gujarat-and-himachal-pradesh-to-be-released-after-voting

NULL / સાંજથી જારી થશે ગુજરાત અને હિમાચલની એક્ઝિટ પોલ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: હાલમાં ગુજરાતમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલુ છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. એના તરત બાદ એક્ઝિટ પોલ જારી કરવામાં આવશે. ગુજરાતની સાથે જ હિમાચલ પ્રદેશને લઇને અનુમાન જારી કરવામાં આવશે. 

નિર્વાચન આયોગના હાલના નિર્દેશો પ્રમાણે દરેક રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઇ જવાના અડધો કલાક બાજ જ એક્ઝિટ પોલના પરિણામ જારી કરવામાં આવશે. 

હિમાચલમાં એક તબક્કામાં મતદાન થયું હતું જ્યારે ગુજરાતમાં આજે બીજા તબક્કાનું પૂર્ણ થઇ રહ્યું છે. 

આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન બાદ 10 ડિસેમ્બરના દિવસે સોશિયલ મીડિયા પર ચાણક્યના નામથી એક એક્ઝિટ પોલ વાયરલ થયા બાદ પેદા થયો હતો. ત્યારે ભાજપ ઇલેક્શન ઇન્ચાર્જે કોંગ્રેસના આઇટી સેલના ચેરમેન રોહન ગુપ્તની વિરુદ્ધ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરીયાદ દાખલ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ