બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / electric scooters under 1 lakh rupees cheaper then honda activa ola s1 pro

ઉતાવળ રાખો / જલ્દી કરો! ઍકદમ પરવડે તેવા બજેટમાં મળી રહ્યું છે ઈલેક્ટ્રીક સ્કૂટર, ફિચર્સ અને કિંમત જાણી ખરીદવાનું મન થઈ જશે

Premal

Last Updated: 05:51 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ખૂબ ગતિ આવી છે અને હવે તો માર્કેટમાં તમામ સસ્તા અને ટકાઉ ઈલેક્ટ્રીક સ્કૂટર્સ પણ મળે છે.

  • દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ખૂબ ગતિ આવી 
  • એક્ટિવાથી પણ સસ્તા અને ટકાઉ છે આ ઈલેક્ટ્રીક સ્કૂટર
  • કિંમત સિવાય તેની ડિઝાઈન પણ સારી છે 

સસ્તા અને ટકાઉ ઈલેક્ટ્રીક સ્કૂટર્સ

આ સ્થિતિમાં હવે તમે કોઈ સસ્તુ અને ટકાઉ ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવાનુ વિચારી રહ્યાં છો તો આજે અમે તમને હોન્ડા એક્ટિવાથી પણ સસ્તા ઈલેક્ટ્રીક સ્કૂટર્સ અંગે જાણકારી આપવાના છે. કિંમત સિવાય તેની ડિઝાઈન પણ સારી છે. 

Avon E Scoot

Avon E Scoot ની કિંમત 45,000 રૂપિયા છે.  આ એક્સ-શોરૂમ, દિલ્હીની કિંમત છે. જેમાં 215 વૉટ બીએલડીસી મોટર અને 48 v/20ah બેટરી આપવામાં આવે છે. જેની બેટરીને ફૂલ ચાર્જ થવામાં 6-8 કલાકનો સમય લાગે છે. કંપની દાવો કરે છે કે આ ઈલેક્ટ્રીક સ્કૂટર 65 કિમી-ફૂલ ચાર્જની રેન્જ આપી શકે છે અને તેની ટૉપ સ્પીડ 24 કિમી પ્રતિ કલાકની છે. 

Bounce Infinity E1

બાઉન્સ ઈનફિનિટી E1 ઈલેક્ટ્રીક સ્કૂટર બે વેરિએન્ટ્સમાં આવે છે. તેના વગરના બેટરી પેકવાળા વેરિએન્ટની કિંમત 45,099 રૂપિયા છે. તો બેટરી પેકવાળા વેરિએન્ટની કિંમત 68,999 રૂપિયા છે. જેમાં 2kWh 48V બેટરી આપવામાં આવે છે. આ સાથે ત્રણ રાઈડિંગ મોડ્સ- ડ્રેગ મોડ, ઈકો મોડ અને પાવર મોડ મળે છે. પાવર મોડમાં તેની ટોપ સ્પીડ 65kmph છે. તો ઈકો મોડમાં 85km/ ફૂલ ચાર્જ સુધીની રેન્જ મળે છે. 

હીરો ઈલેક્ટ્રીક ફ્લેશ

હીરો ઈલેક્ટ્રીક ફ્લેશની પ્રારંભિક કિંમત 46,640 રૂપિયા છે, જે 59,640 રૂપિયા  સુધી જાય છે.  આ બે વેરિએન્ટ એલએક્સ વીઆરએલએ અને ફ્લેશ એલએક્સમાં આવે છે. કંપની દાવો કરે છે કે હીરો ઈલેક્ટ્રીક ફ્લેશ 85 કિમી-ફૂલ ચાર્જની રેન્જ આપી શકે છે, જે તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ