બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Election Commission has clarified the message that went viral on social media regarding election dates is wrong

એલર્ટ / અફવામાં આવી ન જતાં! લોકસભાની ચૂંટણીની તારીખોવાળો મેસેજ ફેક, ચૂંટણીપંચની સ્પષ્ટતા

Vishal Dave

Last Updated: 08:36 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીની તારીખોના વાયરલ થયેલા મેસેજને લઇને ખુલાસો સામે આવ્યો છે.. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે

લોકસભાની ચૂંટણીની તારીખોના વાયરલ થયેલા મેસેજને લઇને ખુલાસો સામે આવ્યો છે.. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે.. આ મામલે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. અને કહ્યુ છે કે કોઇ વ્યકિત દ્વારા આ ખોટુ નોટિફિકેશન ફરતું કરવામાં આવ્યુ છે. 

શું હતું વાયરલ થયેલા ખોટો નોટિફિકેશનમાં ?

મહત્વપૂર્ણ છે કે આ ખોટા નોટિફિકેશનમાં  12 માર્ચે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે તેવું લખાયુ છે.. 19 એપ્રિલે મતદાન યોજાશે તેવું લખાયુ છે.. 28 માર્ચ સુધી ઉમેદવારી નોંધાવી શકે તેવો ઉલ્લેખ છે.. અને 22મી મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરાશે તેવી નોંધ છે. હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા  ચૂંટણી સાથે જોડાયેલી કોઇપણ તારીખની જાહેરાત કરાઇ નથી એવામાં આ મેસેજ ફરતો થતા ચૂંટણીપંચે ખુદ આ મામલે સ્પષ્ટતા કરી છે અને આ નોટીફિકેશન નકલી હોવાનું જણાવ્યું છે. 

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, ઉત્તર ગુજરાતનાં આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

 

છેલ્લા 2-3 દિવસ થી આ પ્રકારનું ખોટુ નોટીફિકેશન ફરતું થયું

નાગરિકો આવા કોઇ ખોટા નોટિફિકેશનને સાચુ ન માની લે તે માટે આ સ્પષ્ટતા કરાઇ છે.  અમદાવાદ ના સોશિયલ મીડિયા ગૃપોમાં છેલ્લા 2-3 દિવસ થી આ પ્રકારનું ખોટુ નોટીફિકેશન ફરતું થયું છે, કોઈએ  પોતાની રીતે મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં પીડીએફ બનાવીને મેસેજ વાઇરલ કર્યો છે...મહત્વપૂર્ણ છે કે સમગ્ર દેશમાં વિધાનસભા રાજ્યસભા અને લોકસભાથી ચૂંટણીની સત્તાવાર જાહેરાત કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા જ કરવામાં આવે છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ