બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Elderly couple living alone at home murdered by robbers with intent to rob

અમદાવાદ / ઘરમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીને ઉતાર્યા મોતને ઘાટ, લૂંટના ઈરાદે લુટારુંઓએ આપ્યો હત્યાને અંજામ

Ronak

Last Updated: 11:14 AM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપત્તિની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. જેને લઈને પોલીસ હાલ સીસીટીવીને આધારે તપાસ આરંભી છે.

  • અમદાવાદમાં લૂંટના ઈરાદે હત્યા 
  • ઘરમાં એકલા રહેતા વૃદ્ધ દંપત્તીની થઈ હત્યા 
  • સીસીટીવીને આધારે પોલીસે આરંભી તપાસ 

અમદાવાદમાં લૂંટના ઈરાદે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી  થઈ ગઈ છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારનો આ બનાવ છે. જ્યા એક લૂંટારુઓએ લૂંટ કરવા ગયા હતા. જ્યા વૃદ્ધ દપંતિ ઘરમાં હતું તો તેમની હત્યા કરી નાખી જેના કારણે આ મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. 

સીસીટીવીને આધારે પોલીસે આરંભી તપાસ 

સમગ્ર મામલે પોલીસે પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવી ફુટેજ તેમજ કોલ ડિટેઈલને આધારે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. ડબલ મર્ડરની આ ઘટનાને લઈને શહેરીજનોમાં ક્યાંકને ક્યાક હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને આરોપીઓને શોધી રહી છે. 

લૂંટના ઈરાદે આપ્યો હત્યાને અંજામ 

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ રત્નાપાર્ક સોસાયટીમાં આ હત્યાવનો સામે આવ્યો છે. જ્યા પારસમણી ફેલ્ટમાં રહેતા એક વૃદ્ધ દંપતીની હત્યા અંજામ આપીને લૂંટારુઓએ લૂંટ કરી છે. ઘરમાં વૃદ્ધ દંપતી એકલા હતા તે વાત વીશે પહેલાથી લૂંટારુઓને જાણ હતી. જેથી તેમણે રેકી કરીને આ હત્યા ને અંજામ આપ્યો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઘટનાને કારણે પોલીસ એકશન મોડમાં 

ઉલ્લેખનીય છે આ સમગ્ર મામલે પોલીસે ઘરઘાટીને તેમન સિક્યુરિટી ગાર્ડને પૂછપરછ કરી છે. સાથેજ સીસીટીવીને આધારે પણ પોલીસે તપાસ આરંભી છે. જોકે દિવાળી પહેલાજ શહેરમાં આ રીતે લૂંટના ઈરાદે હત્યાનો બનાવ બન્યો છે. જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતીવને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ પોલીસ પણ એકશન મોડામાં આવી ગઈ છે અને હત્યારા લૂંટારુઓને પકડવા તેમણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ