બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / edible oil singtel price reduce second time in october month

ખુશખબર / એક જ સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 340 રૂપિયાનો ઘટાડો, આજે ફરી રૂ.20 ઘટ્યાં, જાણો લેટેસ્ટ ભાવ

Malay

Last Updated: 08:33 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Edible oil prices fell: સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, સિંગતેલના એક ડબ્બામાં રૂપિયા 20નો ઘટાડો થતાં હવે ડબ્બો 2910 રૂપિયામાં મળશે

  • સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો
  • સિંગતેલમાં ડબ્બાએ રૂ.20નો ઘટાડો
  • એક સપ્તાહમાં રૂ.340નો ઘટાડો થયો

રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થયો છે.

Groundnut oil prices fell marginally

સિંગતેલના ભાવમાં ઘટાડો
આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ. 20નો ઘટાડો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.340નો ઘટડો થયો છે. મગફળીની આવક થતાં સતત તેલના ભાવ ઉતરી રહ્યા છે. સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.2910 થયા છે. 

3000ને પાર કરી ગયો હતો સિંગતેલનો ભાવ
રાજ્યમાં થોડા સમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3000ને પાર કરી ગયો હતો, જેના કારણે ગૃહિણીઓમાં દેકારો બોલાઈ ગયો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો થતો હતો, જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી છે. 

બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ હતો રૂ.2930
અનાજ-કરિયાણાના વેપારીઓના જણાવ્યા અનુસાર, મગફળીની આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો થય છે. જે રીતે ભાવ ઘટી રહ્યા છે તે જોતા તહેવારમાં સસ્તુ સિંગતેલ લોકોને મળી તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2930 હતો, તેમાં રૂ.20 ઘટાડો થતાં હવે ભાવ રૂ.2910એ પહોંચ્યા છે. એક અઠવાડિયામાં જ સિંગતેલના ભાવમાં રૂ.340નો ઘટાડો થયો છે.   


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ