બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating food wrapped in aluminum foil paper can make you sick

તમારા કામનું / તમે પણ ટિફિનમાં એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં લપેટેલું ભોજન ખાઓ છો? તો આજે જ બંધ કરજો, નહીંતર થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

Pooja Khunti

Last Updated: 02:58 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aluminum Foil Side Effects: આજકાલ લોકો ભોજનને રાખવા માટે એલ્યુમિનિયમ ફોઈલ પેપરનો ઉપયોગ કરે છે. એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં રાખેલા ખોરાકને ખાવાથી તમે બીમાર થઈ શકો છો.

  • તમને કિડની અને લીવરની સમસ્યા થઈ શકે
  • પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા વધી શકે
  • પાચન તંત્ર અને રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે 

તમે જાણતા જ હશો કે બીમાર થવાની પાછળ જીવનશૈલી અને ખાનપાન કારણભૂત હોય છે. ઘણી વાર ભોજનને લઈને લોકો એવી ભૂલ કરતા હોય છે જેના કારણે લોકો બીમાર થઈ જાય છે. એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર રાખેલ ખોરાકને ખાવાથી તમે બીમાર થઈ શકો છો. એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર ખોરાકને રાખવાથી એલ્યુમિનિયમનાં કણ ખોરાકનાં સંપર્કમાં આવી જાય છે. આવું જો લાંબા સમય સુધી ચાલે તો માનસિક સમસ્યાઓ થઈ શકે છે. દરરોજ આ ખોરાકને ખાવાથી ભૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. 


 વાંચવા જેવું: તુલસી, લીમડો, ફુદીના...: ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલના પાક્કા દુશ્મન છે આ 4 પાંદડા, દરરોજ ચાવવાથી થશે અનેક ફાયદા


આ સમસ્યાઓ થઈ શકે 
જો તમે એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર ખાટા ખાધ્ય પદાર્થને રાખો છો, તો તેની રાસાયણિક પ્રક્રિયાને કારણે ખોરાકનો સ્વાદ બદલી શકે છે. જો એલ્યુમિનિયમ તમારા પેટની અંદર જતું રહે તો તમને કિડની અને લીવરની સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી ફોઈલ પેપરની અંદર રાખેલી વસ્તુ ભેજનાં કારણે ખરાબ થઈ શકે છે. જેને ખાવાથી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. 

આ બીમારીઓ થઈ શકે 
એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર રાખેલા ખોરાકને ખાવાથી પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા વધી શકે છે. 
એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર રાખેલા ખોરાકને ખાવાથી હાડકાનો વિકાસ પ્રભાવિત થાય છે. 
એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર રાખેલ ખોરાક તમારી કિડનીને ખરાબ કરી શકે છે. 
આ સાથે પાચન તંત્ર અને રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ