બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming this green leaf provides relief from diabetes and cholesterol problems

હેલ્થ / તુલસી, લીમડો, ફુદીના...: ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલના પાક્કા દુશ્મન છે આ 4 પાંદડા, દરરોજ ચાવવાથી થશે અનેક ફાયદા

Pooja Khunti

Last Updated: 03:35 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Intro: Diabetes and Cholesterol: સારા સ્વાસ્થ્ય માટે હમેશાં ગળ્યાં અને તેલવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ. આ લીલા પાનનાં સેવનથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની સમસ્યા સામે રાહત મળે છે.

  • લીમડાનાં પાન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સામે અસરકારક
  • લીમડાનાં પાનનાં સેવનથી હાઇ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય
  • ભારતીય સમાજની અંદર તુલસીનું ખુબજ મહત્વ છે 

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાથી રાહત મેળવવા માટે નિયમિત રીતે આ પાનનું સેવન કરવું જોઈએ. જેની અંદર વિટામીન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો છે. 

ફૂદીના પાન 
ઉનાળાની ઋતુમાં આ પાનનો ઉપયોગ ખુબજ કરવામાં આવે છે. શેરડીનો રસ, લીંબુ પાણી અને જલજીરાની અંદર ફૂદીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. બૉડી ડિટૉકસ કરીને શરીરને ફાયદો પહોંચાડે છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનાં દર્દીઓ માટે આ પાનનું સેવન ફાયદાકારક છે. 

લીમડાનાં પાન 
લીમડાની અંદર રહેલા ઔષધીય ગુણો વિશે તો હર કોઈ જાણે જ છે. લીમડાનાં પાન, લાકડું, ફૂલ-ફળ અને છાલનાં સેવનથી બિમારીઓને દૂર કરવામાં મદદ મળે છે. તેની અંદર એન્ટીઇન્ફ્લેમેન્ટ્રી, એન્ટીઓક્સિડેન્ટ અને ફૂગ પ્રતિરોધી ગુણ હોય છે. લીમડાનાં પાનનાં સેવનથી હાઇ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. 

મીઠાં લીમડાનાં પાન 
દક્ષિણ ભારતીય રસોઈની અંદર મીઠાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાં ઉપયોગથી ભોજન સ્વાદિષ્ટ બને છે. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને જીવાણુનાશક ગુણધર્મો જોવા મળે છે. આ કારણથી મીઠાં લીમડાનાં પાન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સામે અસરકારક છે. 

તુલસી 
ભારતીય સમાજની અંદર તુલસીનું ખુબજ મહત્વ છે. લગભગ ઘરની અંદર તુલસી જોવા મળશે. તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. દરરોજ સવારે 2-4 તુલસીનાં પાન ચાવવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સામે રાહત મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ