બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / dulha dulhan viral honeymoon video kissed the new bride in the swimming pool

અનોખી વેડિંગ નાઈટ / VIDEO : કપલે સ્વીમિંગ પૂલમાં મનાવી સુહાગરાત, લાલ ફૂલોની વચ્ચે થયું રોમેન્ટિક, જોરદાર વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 05:54 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટા રીલ્સ માટે એક કપલે સ્વીમિંગ પૂલમાં જઈને સુહાગરાત મનાવી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાહાકાર મચાવ્યો હતો.

  • ઈન્સ્ટા રીલ્સ માટે હવે લોકોએ શરમ છોડી
  • અંતરંગ પળોના વીડિયો બનાવીને કરી રહ્યાં છે શેર
  • કપલે અલગ અંદાજમાં મનાવી સુહાગરાત 
  • સ્વીમિંગ પૂલનો વીડિયો થયો વાયરલ 

એક કપલ પર સોશિયલ મીડિયામાં છવાઈ જવાની એવી ધૂન ઉપડી કે તેમણે તેમની સુહાગરાતનો વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો છે. આ કપલ બધાથી અલગ કંઈક નોખું કરવાની ધૂનમાં સ્વીમિંગ પૂલમાં જઈને સુહાગરાત મનાવવાનો નિર્ણય કર્યો અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. 

કપલનો અંતરંગ વીડિયો થયો વાયરલ 
આ કપલના અંતરંગ વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં હાહાકાર મચાવ્યો છે જેમાં કપલ એકબીજાને કિસ કરતું બહાર આવી રહ્યું છે જે પછી તેઓ સ્વીમિંગ પૂલમાં ચાલ્યાં જાય છે. સ્વીમિંગનો પૂલનો નજારો પણ અદ્દભૂત છે, આખો સ્વીમિંગ પૂલ લાલ રંગના ફૂલોથી સજ્જ છે, એક તબક્કે તો એવું લાગતું કે જાણે સુહાગરાતનો બેડ જ છે. પાણી પર ફરતા લાલ ફૂલોની વચ્ચે કપલે એકબીજાને કિસ કરી હતી અને આવું કરતી કપલ ખૂબ ખુશમિજાજમાં હતું. 

લોકોએ આપી જાતજાતની પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોએ જોરદાર રિએક્શન આપ્યું હતું. એક યૂઝરે લખ્યું લાજવાબ, ઘણાને આ વીડિયો પસંદ આવ્યો છે જોકે કેટલાકે તેની ટીકા પણ કરી છે અને પાછી શીખામણ પણ આપી કે પ્રાઈવેટ લાઈફને આવી રીતે જાહેર ન કરવાની હોય જે હોય તે પણ વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ