બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dudhsagar Dairy sacked 40 employees recruited on trial badge

છટણી / હવે આ ડેરીએ એક ઝાટકે 40 કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો મામલો

Kishor

Last Updated: 08:24 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુધસાગર ડેરીએ ટ્રાયલ બેજથી ભરતી કરાયેલ 40 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. જે છેલ્લા 1 વર્ષ થી રાજસ્થાન ખાતે ફરજ બજાવી રહ્યા હતા.

  • મહેસાણા દૂધસાગર ડેરીએ 40 કર્મચારીઓને છૂટા કર્યા
  • કર્મચારીઓની ટ્રાયલ બેજથી ભરતી કરવામાં આવી હતી
  • પશુપાલન વિદ્યાપીઠ અભ્યાસક્રમ ઉપર અપાઈ હતી નોકરી

મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીએ 40 કર્મચારીઓને છૂટા કર્યા છે. જોકે કર્મચારીઓની ટ્રાયલ બેજથી ભરતી કરવામાં આવી હતી. પશુપાલન વિદ્યાપીઠ અભ્યાસક્રમ ઉપર 1 વર્ષથી 40 જેટલા કર્મચારી રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓનો અભ્યાસક્રમ યોગ્ય ન હોવાનું કારણ આપી છૂટા કરી દેવામાં આવ્યા છે. ઓડિટરના રિપોર્ટ બાદ સંબંધિત વિભાગ દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા એક ઝાટકે 40 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખતા કર્મચારીઓમાં પણ રોષ ફેલાયો છે.


દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારા કર્યો હતો
મહેસાણાની દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારાની જાહેરાત કરી હતી. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. પશુપાલકોને કિલો ફેટ દીઠ 750ના બદલે રૂ.770 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા વધુ લાભ થશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ