બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 09:56 AM, 23 October 2023
હેલ્ધી રહેવા માટે પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે. અનેક એવા શાકભાજી છે, જેનું સેવન કરવાથી આરોગ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન થાય છે. અહીંયા સરગવાની વાત કરવામાં આવી રહી છે. આ સરગવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. સરગવાની શિંગના ફૂલનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. અહીંયા અમે તમને સરગવાની શિંગના ફૂલના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
સરગવાની શિંગમાં રહેલ પોષકતત્ત્વ
સરગવાની શિંગમાં વિટામીન એ, બી1, બી6, સી, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક જેવા પોષકતત્ત્વો રહેલા છે. જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
સરગવાની શિંગના ફૂલના ફાયદા
સરગવાની શિંગના ફૂલના ફાયદા
સરગવાની શિંગના ફૂલ સ્કિન અને વાળ માટે હેલ્ધી છે. જેમાં પ્રોટીન રહેલ હોય છે, જે ત્વચા અને વાળને હેલ્ધી રાખે છે. સરગવાની શિંગના ફૂલનું સેવન કરવાથી સ્કિનની કોશિકાઓ હેલ્ધી રહે છે. વાળ ઘટ્ટ અને મજબૂત થાય છે. ત્વચા સંબંધિત ઈન્ફેક્શન, રોગ, ઈજા દૂર થાય છે. સરગવાની શિંગના ફૂલમાં ફેટ અને કેલરી ના હોવાને કારણે વજન વધતું નથી, પાચનતંત્ર મજબૂત રહે છે. ગેસ, કબજિયાત, પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ