બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking warm water keeps the body active throughout the day

તમારા કામનું / રાત્રે સૂતાં પહેલા આ રીતે પીવો એક ગ્લાસ પાણી: ચહેરો ચમકશે, ઊંઘ પણ સારી આવશે અને પાચન થશે સારું

Pooja Khunti

Last Updated: 02:11 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે સૂતા પહેલા નવશેકું પાણી પીવો, તેનાથી તણાવ અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. ગરમ પાણી પીવાથી મગજ સક્રિય રહે છે. રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવાથી સારી ઊંઘ આવે છે.

  • હુંફાળું પાણી પીવાથી શરીર દિવસભર સક્રિય રહે છે
  • રાત્રે સૂતા પહેલા નવશેકું પાણી પીવો
  • રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવાથી સારી ઊંઘ આવે છે

હૂંફાળું પાણી પીવાથી માત્ર વજન જ ઘટતું નથી પણ શરીરમાંથી ગંદકી પણ દૂર થાય છે. રાત્રિભોજનના અડધા કલાક પછી અથવા સૂવાના એક કે બે કલાક પહેલા નવશેકું પાણી પીવું. તેનાથી શરીરની પાચનક્રિયા સુધરે છે. આ સાથે શરીરની ગંદકી પણ બહાર આવે છે.

શરીર દિવસભર સક્રિય રહે છે 
હુંફાળું પાણી પીવાથી શરીર દિવસભર સક્રિય રહે છે. તેમજ નવશેકા પાણીમાં લીંબુના 2 ટીપા નાખો તો શરીરને ઉર્જા મળશે.

પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે
જો તમને પેટ અથવા પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો દરરોજ સૂતા પહેલા નવશેકું પાણી પીવું જોઈએ. પેટ સંબંધિત ઘણી બીમારીઓ જેમ કે કબજિયાત, અપચો અને ગેસ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ગરમ પાણી પીવાથી ખોરાક ઝડપથી પચી જાય છે.

વાંચવા જેવું: વજન ઓછું કરવામાં મદદગાર છે આ ડ્રાયફ્રુટ, પાણીમાં પલાળીને રોજ ખાવાથી મળશે અઢળક ફાયદાઓ

તણાવ દૂર થાય છે
રાત્રે સૂતા પહેલા નવશેકું પાણી પીવો, તેનાથી તણાવ અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. ગરમ પાણી પીવાથી મગજ સક્રિય રહે છે. રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવાથી સારી ઊંઘ આવે છે.

ચહેરાની કરચલીઓ ઘટશે 
વધતી જતી કરચલીઓ ઘટાડવા માટે રાત્રે સૂતા પહેલા હૂંફાળું પાણી પીવો. જેના કારણે ત્વચા કડક થવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ