બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ફેશન અને સૌંદર્ય / Dont wash your hair with hot water and avoid these mistakes

હેરકેર / શિયાળામાં વાળની દેખભાળ કેવી રીતે રાખવી? 5 ભૂલ દરેક લોકો કરે જ છે, ગરમ પાણી વાળી ભૂલ પહેલી

Vaidehi

Last Updated: 08:07 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળા દરમિયાન વાળ ધોતા સમયે કેટલાક લોકો એવી ભૂલો કરે છે જેના લીધે તેમને નુક્સાન ભોગવવું પડે છે. વાળ વધુ ખરવા માંડે છે.

  • હેરવૉશ કરતાં સમયે ખાસ કાળજી રાખવી
  • કેટલીક ભૂલો તમારા વાળને નુક્સાન પહોંચાડે છે
  • હેલફોલની સમસ્યા પણ શરૂ થઈ શકે છે

હવામાનમાં ફેરફાર થયાની સાથે જ વાળ અને સ્કિનની સમસ્યાઓ પણ વધવા લાગે છે. હેર રુટીન ફોલો કરતાં હોવા છતાં પણ વાળ ખરવા લાગે છે. સીઝન ચેંજ સિવાય પોલ્યૂશન, સારસંભાળમાં ચૂક અને ખોટી ખાણી-પીણીને લીધે પણ વાળને નુક્સાન પહોંચે છે. 

હેરવૉશિંગ દરમિયાન આ ભૂલો ન કરશો

ઓયલિંગ
હેરકેરમાં ઓયલિંગથી વાળ વધુ શાઈની અને મજબૂત નજર આવે છે પણ જો તેલ અડધા કલાકથી વધારે સમય માટે રાખવામાં આવે તો વાળને નુક્સાન થવા માંડે છે.

કેમિકલયુક્ત પ્રોડક્ટ
વાળ પર કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ફાયદાની જગ્યાએ નુક્સાન પણ થઈ શકે છે. જાણકારી વિના કોઈપણ પ્રોડક્ટ વાળ પર યૂઝ ન કરવી જોઈએ.

ગરમ પાણી
ઠંડીમાં ગરમ પાણીથી વાળ ધોતાં સમયે વાળ ડેમેજ થાય છે. વધુ પડતું ગરમ પાણી વાપરવાથી વાળ નબળાં અને બેજાન બને છે એટલું જ નહીં ડ્રાયનેસ પણ વધી જાય છે. થોડા સમયમાં હેરફોલની સમસ્યા પણ સામે આવે છે.

ટોવેલથી વાળને ઝાટકવું
ભીના વાળને ટોવેલથી સુકાવવું કોમન છે પણ તેને જોરથી ઝાટકવાથી વાળ ડ્રાય થવા લાગે છે અને તેની નેચરલ શાઈન પણ જતી રહે છે.

હીટિંગ ટૂલનો ઉપયોગ
વાળ ધોયા બાદ હીટિંગ ટૂલનો ઉપયોગ કરીને તેને સૂકાવવા ન જોઈએ. તેનાથી વાળ નબળા થવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ