બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Doctor Atul Chage cut short his life by hanging himself in Veraval

ગીર સોમનાથ / 'હું નારણભાઈ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું', સુસાઇડ નોટ લખી ડૉક્ટર અતુલ ચગે ગળેફાંસો ખાધો

Dinesh

Last Updated: 05:06 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના વેરાવળમાં જાણીતા તબીબ અતુલ ચગેએ બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલી તેમની હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

  • તબીબ અતુલ ચગેએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ 
  • પોતાની હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાધો 
  • અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત 

ગીર સોમનાથના વેરાવળના જાણીતા તબીબ અતુલ ચગેએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ છે. બસસ્ટેન્ડ વિસ્તારમાં તેમની હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પાપ્ત માહિતી અનુસાર અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ તેમણે આપઘાત કર્યોનું જાણવા મળ્યું છે.

તબીબ અતુલ ચગે

આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ 
વેરાવળના જાણીતા તબીબ અતુલ ચગેએ પોતાની હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે. જો કે, આપઘાતનું સાચું કારણ અજી સુધી સામે આવ્યું નથી. જો કે, ચર્ચાઓ એવી છે કે, કોઈ મોટી નાણાકીય લેવડ-દેવડના કારણે ચિંતા હોવાના કારણે આ પગલું ભર્યું છે. જેમાં મોટા રાજકીય નેતાઓની પણ સંડોવણી હોઈ શકે છે. વર્તમાનમાં પોલીસ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

સુસાઇડ નોટ
ડોક્ટર અતુલ ચગેના મૃતદેહ પાસેથી મળેલી સુસાઇડ નોટ નોટમાં લખેલું છે કે,'' હું નારણભાઈ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરૂ છું". સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વેરાવળ પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

સ્યુસાઈડ નોટ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ