બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / do not drink water immediately after eating

આરોગ્ય ટિપ્સ / જમવામાં આ ચીજવસ્તુઓ આરોગ્યા બાદ ભૂલથી પણ પાણી ન પીતા, નહીં તો હેલ્થને થશે મોટું નુકસાન

Arohi

Last Updated: 08:46 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don't Drink Water: પાણી પુવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે પરંતુ એવા પણ ઘણા ફૂડ્સ છે જેનું સેવન કર્યા બાદ જો તમે તરત પાણી પી લો તો તમારી સ્થિતિ ખરાબ થઈ શકે છે.

  • ભોજન બાદ તરત ન પીવો પાણી 
  • નહીં તો હેલ્થને થશે મોટું નુકસાન
  • આ વસ્તુઓ ખાધા બાદ પણ ન પીવુ પાણી

શરીરને હેલ્ધી અને ફિટ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. તમે ધ્યાન આપ્યું હશે કે ડોક્ટર કે ડાયટિશિયન મોટાભાગે કહે છે કે તમે ભોજન થોડુ કરશો તો ચાલશે પણ વધારે પ્રમાણમાં પાણી પીવો. એવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પાણી આપણા શરીરની ગંદકીને બહાર કરવાનું કામ કરે છે. 

પરંતુ પાણી પીતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તે એ છે કે તમે કેટલું પાણી પી રહ્યા છો. શું ખાઈને પાણી પી રહ્યા છો. કારણ કે ઘણા બધી ફૂડ્સ આઈટમ એવી છે જેના બાદ તરત પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેનાથી તમારી હેલ્થ પણ ખરાબ થઈ શકે છે. 

કઈ વસ્તુઓનું સેવન કર્યા બાદ પાણી પીવુ અને કઈ વસ્તુ બાદ નહીં? 
હેલ્થ એક્સપર્ટ્સ રોજ 8-9 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જો તમે રોજ વધારેમાં વધારે પાણી પીવો છો તો તેની તમારા હેલ્થ પર ખૂબ ખરાબ અસર પડે છે. પરંતુ અમુક ફૂડ આઈટમ એવી છે જેને ખાધા બાદ પાણી બિલકુલ ન પીવું જોઈએ. કારણ કે તેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થઈ શકે છે- ગેસ, એસિડિટી, પાચમાં ગડબડ. માટે તમે શું ખાઈને પાણી પીવો છો તે જરૂર જુઓ. 

કેળા 
કેળામાં એવા ફાઈબર હોય છે જે તરત ભળી જાય છે. તો તમે કેળા ખાધા બાદ બિલકુલ પણ પાણી ન પીવો. નહીં તો પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેના કારણે પાચન પણ ધીમું પડી જાય છે. માટે ભૂલથી પણ કેળા ખાધા બાદ પાણી ન પીવો. 

ખાટ્ટા ફળ 
સંતરા એક ખાટ્ટુ ફળ છે. દ્રાક્ષ, લીંબૂ, જ્યુસથી ભરેલા હોય છે. તેમાં ખૂબ વાધારે પ્રમાણમાં પાણી હોય છે. માટે તેને ખાધા બાદ પાણી ભૂલથી પણ ન પીવો નહીં તો તમારૂ પેટ ભરાઈ જશે અને ગેસ થઈ જશે. 

દહીં 
દહીં એક ડેરી પ્રોડક્ટ છે. જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોબાયોટિક્સ હોય છે. આ ગટ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. દહીં ખાધા બાદ તરત પાણી પીવાથી પ્રોબાયોટિક્સ મરી જાય છે. 

તીખુ અને મસાલેદાર ભોજન 
તીખુ અને મસાલેદાર ભોજન ખાધાના તરત બાદ ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. તીખુ કે મસાલેદાર ભોજન કર્યા બાદ દૂધ કે દહીં ખાવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ