બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / difference between rama shayama tulsi benefits tulsi plant

ધર્મ / તમારા ઘરમાં પણ છે તુલસી? તો આટલું જાણી લેજો, રામા-શ્યામા તુલસીમાં છે ફર્ક, જાણો શેનું છે સૌથી વધારે મહત્વ

Kishor

Last Updated: 08:12 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં મહત્વના ગણાતા તુલસીના રામા  અને શ્યામા એમ બે પ્રકાર છે. જે બંને તુલસીનું અલગ-અલગ મહત્વ છે,

  • હિન્દુ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ
  • તુલસીમાં માતા તુલસીનો અને ભગવાન વિષ્ણુનો નિવાસ
  • રામાં અને શ્યામા તુલસીમા ભિન્નતા

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર ગણવામાં આવે છે. જેને લઇને તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે  માન્યતા અનુસાર તુલસીમાં માતા તુલસીનો અને ભગવાન વિષ્ણુનો નિવાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આથી તુલસીની પૂજા કરવાથી બંનેના આશીર્વાદ મળે છે. બીજી તરફ તુલસીના છોડમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોવાનું પણ મનાઈ છે. ત્યારે તુલસીના રામા 
અને શ્યામા એમ બે પ્રકાર છે. આ બંને તુલસીનું અલગ-અલગ મહત્વ છે, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસી ઘરમાં રાખવાથી ફાયદો થાય છે. ત્યારે રામાં અને શ્યામા તુલસીમા ભિન્નતા હોય છે.

Devotional we should not be broken tulsi on sunday and tuesday


રામાં તુલસી

ઘેરા લીલા રંગની રામા તુલસી ભગવાન રામને ખૂબ પ્રિય હોવાનું માનવમમાં આવે છે. વધુમાં તેને રામા તુલસી પણ કહેવામાં આવે છે. રામા પાન ખૂબ જ મીઠા હોય છે અને તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને  ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. વધુમાં પૂજામાં માત્ર રામા તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.

ભૂલથી પણ ઘરમાં આ દિશામાં ન રાખો તુલસીનો છોડ, થઈ શકે છે નુકસાન | tulsi or  basil plant must be in this side at your home know everything about


શ્યામા તુલસી

હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યું આનુસર શ્યામા તુલસી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય હતી.  કાન્હાનું એક નામ શ્યામ પણ છે. જેના પરથી જ આ તુલસીને શ્યામા તુલસી તરીકે ઓળખવામાં આવે છે. શ્યામા તુલસીના પાંદડા ઘેરા લીલા અથવા જાંબલી રંગના હોય છે. તેમાં રામ તુલસી કરતાં ઓછી મીઠાશ હોય છે. શાસ્ત્રો અનુસાર રામ અને શ્યામા તુલસી બંનેનું પોત-પોતાનું મહત્વ હોવાથી બન્ને છોડ ઘરમાં લગાવી શકાય છે. રામાં તુલસી વધુ મહત્વનો છોડ છે. તુલસી પ્રગતિનો માર્ગ ખોલે છે. તુલસી વાવવા માટે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર  સૌથી શુભ દિવસો માનવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તુલસીની માળા કરવાથી વ્યક્તિને અઢળક ધન અને સુખની પ્રાપ્તિ થાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ