બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Dialysis under PMJAY in private hospitals of Gujarat will be closed for three days

ગાંધીનગર / ભાવ ઓછો હોવાના કારણે ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં ત્રણ દિવસ બંધ રહેશે PMJAY હેઠળની ડાયાલિસીસ, જાણો શું છે મામલો

Dinesh

Last Updated: 05:17 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PMJAY હેઠળની ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘટાડો કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે, નેફ્રોલોજી એસોસિએશને રાજ્યમાં સારવાર ત્રણ દિવસ બંધ રાખવાની જાહેરાત કરી

  • ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં PMJAY ડાયાલિસિસ બંધ રહેશે
  • 14થી 16 ઓગસ્ટ સુધી ડાયાલિસિસ સારવાર બંધ રહેશે
  • ડાયાલિસિસની રકમમાં 17%નો ઘટાડો કરતા વિરોધ 


ગુજરાતમાં ડાયાલિસીની સેવા આપતી PMJAY હેઠળની ખાનગી હોસ્પિટલો મોરચો મોરચો માંડ્યો છે. તેમણે ત્રણ દિવસ માટે ડાયાલિસીની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે જણાવીએ કે, 14થી 16 ઓગસ્ટ PMJAY હેઠળની ડાયાલિસિસ સારવાર બંધ રાખવામા આવશે.

પ્રતિકાત્મક તસવીર

17 ટકાનો ઘટાડો કરતા વિરોધ
PMJAY હેઠળના ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘટાડો કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેફ્રોલોજી એસોસિએશને રાજ્યમાં સારવાર બંધ રાખવાની જાહેરાત કરી છે. ડાયાલિસિસની રકમ 2 હજારથી ઘટાડી 1 હજાર 650 કરાતા વિરોધ કરાઈ રહ્યો છે. જેને લઈ ડાયાલિસિસના દર્દીઓએ 3 દિવસ સરકારી સેન્ટરોમાં સારવાર લેવી પડશે અને હાલાકી ભોગવવી પડશે.

પ્રતિકાત્મક તસવીર

ડાયાલિસિસ ફિલ્ટર પુન:ઉપયોગમાં લેવા મંજૂરીની માગ
નેશનલ હેલ્થ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે પેકેજ ચૂકવવા માગ કરવામાં આવી છે. વધુમાં અન્ય રાજ્યોની જેમ ડાયાલિસિસ પેકેજની રકમ 2 હજાર 500 કરવાની પણ માગ કરાઈ છે. કેન્દ્રીય માર્ગદર્શિકા મુજબ ડાયાલિસિસ ફિલ્ટર પુન:ઉપયોગમાં લેવા સરકાર મંજૂરી આપે તેવી પણ માગ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ