બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / dharmendra kissed shabana azmi at the age of 87 in Rockey aur Rani kii prem kahani

બોલિવૂડ / 'રોમૅન્સની કોઈ ઉંમર થોડી હોય!' ધર્મેન્દ્રએ શબાના આઝમી સાથે KISSING સીનને લઈને વિવાદ પર જુઓ કેવો જવાબ આપ્યો

Vaidehi

Last Updated: 07:07 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં 87 વર્ષનાં સુપરસ્ટાર ધર્મેન્દ્રએ શબાના આઝમીને ઓન સ્ક્રીન kiss કરતાં જોઈ ફેંસ ચોંકી ઊઠ્યાં.

  • રૉકી ઔર રાની કી પ્રેમ કહાની રિલીઝ
  • ધર્મેન્દ્રએ શબાના આઝમીને ઓન સ્ક્રીન kiss કરી
  • ફેંસે આ જોઈને આપ્યાં વિવિધ રિએક્શન

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ Rocky Aur Rani Kii Prem Kahaani ગઈકાલે રિલીઝ થઈ છે. અત્યારસુધીમાં આ ફિલ્મનાં સારા રિવ્યૂ સામે આવ્યાં છે. પરંતુ મૂવીની સૌથી ચોંકાવનારી ઘટના છે 87 વર્ષીય ધર્મેન્દ્રનું શબાના આઝમી સાથે ઓન સ્ક્રીન લિપલૉકિંગ સીન!

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી
કહેવાય છે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. આ પિક્ચરમાં પણ ધર્મેન્દ્રની સ્ટોરી એવી જ કંઈક છે. સીન અનુસાર વ્હીલચેર પર બેઠેલા ધર્મેન્દ્ર પોતાની જૂની પ્રેમિકા શબાના આઝમીને વર્ષો બાદ મળે છે. એ જૂના દિવસોને યાદ કરીને ગીત ગાઈને પોતાની પ્રેમિકા શબાના આઝમીને ઓન સ્ક્રીન કીસ કરી દે છે. આ સીન જોઈને ફેંસ અનેક પ્રકારની કમેંટ્સ કરી રહ્યાં છે.

ધર્મેન્દ્રએ પણ આપ્યો જવાબ
87 વર્ષીય ધર્મેન્દ્રનાં એક ફેને કમેન્ટ કર્યું કે ધર્મેન્દ્ર અને શબાનાજીનો લિપલૉક કંઈક એવો હતો કે જેની કોઈને આશા નહોતી. હું તો ચોંકી ગયો છું. જ્યારે ધર્મેન્દ્રને લોકોનાં રિએક્શનનાં વિશે ખબર પડી તો તેમણે કમેંટ કર્યું કે'ફિલ્મ જુઓ અને જણાવો કે આ ઉંમરમાં તમારો ધર્મ પોતાનો રોલ નિભાવવામાં કેટલો સફળ રહ્યો છે.'

એક યૂઝરે જયા બચ્ચનને લઈને કરી કમેંટ
ધર્મેન્દ્ર-શબાનાનો આ સીન જોઈને એક યૂઝર લખે છે કે'જયા બચ્ચન જેની સામે ધર્મેન્દ્ર અને શબાના આઝમીનો કીસ સીન, જે આ બધું જોઈને બેભાન થઈ જાય છે અને સીન બદલાઈ જાય છે. 'સિલસિલા' બાદ હવે આ? જયા બચ્ચન એવા રોલનો સ્વીકાર શા માટે કરે છે જે તેની રિયલ લાઈફથી પ્રેરિત છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ