બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / delhi metro girl slaps boy during fight watch viral video here

VIDEO / દિલ્હી મેટ્રોનો વધુ એક VIDEO વાયરલ, સરેઆમ એક યુવતીએ છોકરાને લાફો ઝીંકી દીધો

Manisha Jogi

Last Updated: 02:59 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રોનો એક વિડીયો વાયરલ, એક યુવતી યુવકને ચમચમાઈને થપ્પડ મારતી જોવા મળી રહી છે અને યુવકને વઢી રહી છે. યુવક શાંત ઉભો રહ્યો છે.

  • સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોનો વિડીયો વાયરલ
  • યુવક અને યુવતી વચ્ચે ઝઘડો
  • સરેઆમ એક યુવતીએ છોકરાને લાફો ઝીંકી દીધો

સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક અને યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. વિડીયો ક્યારે બનાવવામાં આવ્યો અને કયા મેટ્રો સ્ટેશનનો છે, તે જાણકારી સામે આવી નથી. એક યુવતી યુવકને ચમચમાઈને થપ્પડ મારતી જોવા મળી રહી છે અને યુવકને વઢી રહી છે. યુવક શાંત ઉભો રહ્યો છે. 

 આ વાયરલ વિડીયો 46 હજારથી વધુ લોકોએ જોયો છે. લોકો આ વિડીયો લાઈક એન્ડ શેર કરી રહ્યા છે, તો અલગ અલગ કમેન્ટ પણ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ યુવતીનો વિરોધ કરી રહ્યા છે. કમેન્ટમાં કહી રહ્યા છે કે, ‘આ જ વસ્તુ યુવતીએ કરી હોત તો લોકો બચાવ માટે ઉતરી પડ્યા હોત અને યુવતીનો જ પક્ષ લીધો હોત, પરંતુ અહીંયા યુવકની વાત કરવામાં આવી રહી છે. આ કારણોસર કશું બોલી રહ્યું નથી.’ 

લોકો શું કહી રહ્યા છે?
એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ યુવતી કોઈની પત્ની હશે અને કોઈની પુત્રી છે. કલ્પના કરો કે, તમે તેના પતિ છો તમે તેની આ બાબત ક્યારેય પણ જાણી નહીં શકો. લગ્ન માટે શુભકામનાઓ.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘મોટાભાગની યુવતીઓ તણાવગ્રસ્ત છે. જેની પાસે બધુ છે અને જેની પાસે કશું જ નથી, તેવા બંને લોકોની આ જ માનસિક પરિસ્થતિ છે. આ કારણોસર નોકરી અને પ્રોજેક્ટમાં શામેલ થવું જરૂરી છે. અન્ય લોકો પાસેથી આપણી ખુશીની અપેક્ષા ના કરી શકાય.’

તો તે સિવાય અન્ય એક યૂઝર જણાવે છે કે, ‘આ પ્રકારની મહિલાઓને થપ્પડ મારવા જોઈએ અથવા સંબંધમાં જ ના રહેવું જોઈએ, આનો શું અર્થ છે. મહિલાઓ લગાવેલ આરોપ કરતા દંડ ભરવો વધુ યોગ્ય છે.’ તો ચોથા યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘અમે યુવક છીએ, અમારી સાથે આ પ્રકારે જ થાય છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ