બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / deepika pallikal beat pakistan in china and won title dinesh karthik said proud of you

ખુશીની પળ / પત્નીએ મુકાબલામાં પાકિસ્તાનને પછાડ્યું, પછી ખિતાબ પણ જીત્યો: ખુશ થઈને સ્ટાર ક્રિકેટર બોલ્યો- ગર્વ છે તારા પર

Kishor

Last Updated: 06:41 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન ખાતે યોજાયેલ સ્ક્વોશ સ્પર્ધામાં પત્ની દીપિકા પલ્લિકલના યશસ્વી પ્રદર્શનને લઈ દિનેશ કાર્તિક ખુશ થયો હતો. પત્ની પર ગર્વ અનુભવી તેને બિરદાવી હતી.

  • દીપિકા પલ્લિકલ અને તેના પાર્ટનર હરિન્દરપાલ સિંહ સંધુએ સ્ક્વોશમાં રચ્યો ઇતિહાસ
  • ચીન ખાતે યોજાયેલી સ્પર્ધામાં ખિતાબ જીત્યો
  • સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિક થયો ખુશ

ભારતીય ટીમની સ્ટાર સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લિકલ કાર્તિક અને તેના પાર્ટનર હરિન્દરપાલ સિંહ સંધુએ ઇતિહાસ રચી દીધો છે. ચીન ખાતે યોજાયેલી સ્પર્ધામાં બનેએ અદભુત અને યશસ્વી પ્રદર્શન કરી એશિયન સ્કોવોશ મિક્સડ ડબલ્સનો ખિતાબ આ જોડીએ પોતાને નામ કર્યો છે. ભારતીય સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની અને તેના પાર્ટનરે ચીન ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં પાકિસ્તાનને પછાડી ખિતાબ જીત્યો હતો. જેને લઇને દિનેશ કાર્તિક ખુશ થયો હતો. પત્ની પર ગર્વ અનુભવી તેને બિરદાવી હતી.

સેમી ફાઇનલમાં પાકિસ્તાની જોડીને તોડી

દીપિકા અને સંધુની ભારતીય જોડીએ સેમિફાઇનલમાં પાકિસ્તાનના તૈયબ અસલમ અને ફૈઝા જફરને પછાડ્યા હતા. તેઓએ ઇવાન અને રસેલને 11- 10, 11-8  થી હરાવી જીત હંસલ કરી હતી. ફાઇનલ સુધીની સફર દરમિયાન બને ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં આયરા આઝમાન અને શફિક કમાલની મલેશિયાની જોડીને પણ હરાવી હતી. બાદમાં સેમી ફાઇનલમાં પાકિસ્તાની જોડીને તોડી હતી. 

આનંદ અનુભવું છું અને મને ગર્વ છે

આ ઝળહળતી સફળતા બાદ ક્રિકેટર દિનેશ કાર્તિકે ચીનમાં ભારતનો ધ્વજ લહેરાવતા ટ્વિટ કર્યું હતું. પત્ની દીપિકાની તસવીર શેર કરી તેઓએ ટ્વિટરમાં લખ્યું હતું કે આ જોઈને હું ખૂબ જ આનંદ અનુભવું છું અને મને ગર્વ છે. અત્રે નોંધનીય છે કે દિનેશ કાર્તિકના બીજા લગ્ન દીપિકા સાથે થયા હતા અને પત્ની પણ ખેલાડી છે. તે સ્કોવોશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.  દીપિકા અને દિનેશ કાર્તિક બંને 2013 માં સગાઈ કરી હતી. બાદમાં મંગલ ફેરા ફરી 2015માં ગ્રંથિથી જોડાયા હતા. આ દરમિયાન 2021 માં દિનેશને ત્યાં જોડિયા પુત્રોનો જન્મ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ