બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Declared! Check Dec. 2020, June 2021 NET results on ugcnet.nta.nic.in - direct link

પરીક્ષા / 12 લાખથી વધારે ઉમેદવારોની પ્રતિક્ષા પૂરી, UGC NETનું રીઝલ્ટ જાહેર, આવી રીતે કરી શકાશે ચેક

Hiralal

Last Updated: 12:36 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ 2021 UGC NETનું રીઝલ્ટ જાહેર કરી દીધું છે.

  • નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ UGC NETનું રીઝલ્ટ બહાર પાડ્યું
  • ઉમેદવારો ugcnet.nta.nic.in પર રીઝલ્ટ જોઈ શકશે
  • 12 લાખથી વધારે વિદ્યાર્થીએ આપી છે આ પરીક્ષા

UGC NET પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની પ્રતિક્ષા પૂરી થઈ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે UGC NET પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. 2020 અને 2021ની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા (નીટ)નું પરિણામ યુજીસીએ બહાર પાડી દીધું છે જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ એનટીએની સત્તાવાર વેબસાઈટ  ugcnet.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. 

12 લાખ વિદ્યાર્થીઓની પ્રતિક્ષા પૂરી

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2021થી 5 જાન્યુઆરી 2022 સુધી અલગ અલગ તારીખે આ પરીક્ષા લેવાઈ હતી અને તેમાં 12 લાખથી વધારે વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો.  દેશના 239 શહેરોના 837 પરીક્ષા સેન્ટર પર 81 વિષયોની પરીક્ષા લેવાી હતી. જેઆરએફ માટે યુજીસી એનઈટી રિઝલ્ટની માન્યતા 3 વર્ષ છે જ્યારે સહાયક પ્રોફેસર માટે ક્વાલિફાય થયેલા ઉમેદવારોનું રીઝલ્ટ કાયમી માન્ય રહે છે.

UGC NET રિઝલ્ટ 2021: આ સ્ટેપ્સ પરથી ચેક કરો
સ્ટેપ 1: ઉમેદવારોએ પહેલા UGC NET રિઝલ્ટ 2021ની ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in મુલાકાત લેવી. 
સ્ટેપ 2: હોમપેજ પર રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: ઉમેદવારની સામે એક નવું પેજ ખુલશે, ઉમેદવાર દ્વારા માંગવામાં આવેલી માહિતી દાખલ કરો.
સ્ટેપ 4: માહિતી દાખલ કર્યા પછી, ઉમેદવાર સબમિટ બટન દબાવો.
સ્ટેપ 5: ઉમેદવારનું પરિણામ તેમની સ્ક્રીન પર હશે. તેને ડાઉનલોડ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ