બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / Debate held at the United Nations Security Council on the issue of women's peace and security

તીખી પ્રતિક્રિયા / 'જવાબને લાયક પણ નહીં', UNમાં ભારતે ફરી પાકિસ્તાનને પીટ્યું, કાશ્મીર મુદ્દે સંભળાવ્યું સણસણતું

Kishor

Last Updated: 07:44 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલા શાંતિ અને સુરક્ષાના મુદ્દા ઉપર આયોજિત ચર્ચામાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બીલાવલ ભૂટો જરદારી એ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરી અને કહ્યું કે આવા પ્રચારનો જવાબ આપો અર્થ વિહીન છે.

  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં પાકિસ્તાન મંત્રીએ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
  • ભારતના પ્રતિનિધિ કંબોજએ આપી તીખી પ્રતિક્રિયા 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલા શાંતિ અને સુરક્ષા વિષય પર ચર્ચા ચાલી રહી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ મોઝામ્બિકના રાષ્ટ્રપતિની આગેવાની હેઠળની સુરક્ષા પરિષદની બેઠકમાં ચર્ચા વેળાએ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યા હતો. ત્યારબાદ ભારતના પ્રતિનિધિ કંબોજએ તીખી પ્રતિક્રિયા આપી હતી.

UNમાં પહેલા ભારતીય મહિલા રાજદૂતનો ચાર્જ સંભાળતા કર્યુ ટ્વિટ, મહિલાઓને આપ્યો  આ સંદેશ - ખાસ ખબર રાજકોટ

પાયા વિહોણી ટિપ્પણીને વખોડી કાઢું

આ દરમિયાન કશ્મીર મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કરેલી ટિપ્પણીનો જવાબ આપતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ રુચિરા કંબોજે તેમના નિવેદનને પાયા વિહાણો અને રાજકીય રીતે ઊભું કરેલું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે મારું ભાષણ પૂરું કરતા પહેલા હું જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ અંગે પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી વ્યર્થ અને પાયા વિહોણી તેમજ રાજકીય રીતે ઉભું કરેલી ટિપ્પણીને વખોડી કાઢું છું.

બિલાવલનું પૂતળું બળશે: ભાજપનું આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, મામલો  પાકિસ્તાનના વિદેશમંત્રીની કાળીજીભનો" | "Bilawal's effigy burnt BJP's  nationwide protest today ...

મારૂ પ્રતિનિધિ મંડળ એવું માને છે કે....
 
આ ઉપરાંત રુચિરા કંબોજે કહ્યું કે મારૂ પ્રતિનિધિ મંડળ એવું માને છે કે આવા દુષિતા અને ખોટા પ્રચારનો જવાબ આપો પણ યોગ્ય નથી. તેના કરતાં આપણું ધ્યાન સકારાત્મક દિશાઓમાં વિચારવા વાળું અને આગળ વધવા વાળું હોવું જોઈએ. આજની આ ચર્ચા દરમિયાન મહિલા શાંતિ અને સુરક્ષાના એજન્ડા પર સંપૂર્ણ રીતે અમલ કરવામાં સામૂહિક પ્રયાસની મજબૂત કરવાની હોવી જોઈએ. આ વિષયનું સન્માન જાળવી અમારું ધ્યાન આ વિષય પર હોવું જ જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ