બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / Death of senior BJP leader in lathi charge, feelings of great anger among leaders

BIG BREAKING / લાઠીચાર્જમાં BJPના મોટા નેતાનું નિધન: બિહારમાં પોલીસે પાર્ટી-કાર્યકરોને દોડાવી-દોડાવીને માર્યા, નેતાઓમાં ભારે રોષની લાગણી

Priyakant

Last Updated: 03:02 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar News: વિધાનસભામાં હંગામા બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતા ઇજાગ્રસ્ત બન્યા હોસ્પિટલમાં ખસેડાયા, ડોકટરોએ મૃત જાહેર કર્યો

  • બિહાર વિધાનસભામાં હંગામા બાદ પોલીસનો વિરોધ પ્રદર્શનકર્તાઓ પર લાઠીચાર્જ 
  • ભાજપના નેતાઓ પર લાઠીચાર્જ બાદ ગંભીર ઇજાઓને કારણે ભાજપ નેતાનું મોત 
  • પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ રાજ્ય સરકારની નિષ્ફળતાનું પરિણામ 

બિહાર વિધાનસભામાં હંગામા બાદ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં ભાજપના એક નેતાનું મોત થયું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, પટનામાં ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહનું મોત થયું છે. 

વિધાનસભામાં હંગામા બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ પર પોલીસના લાઠીચાર્જમાં વિજય ઘાયલ થયો હતો. જેને લઈ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ મામલે નીતિશ સરકારને ઘેરી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું છે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ રાજ્ય સરકારની નિષ્ફળતા અને ગુસ્સાનું પરિણામ છે. મહાગઠબંધન સરકાર ભ્રષ્ટાચારના ગઢને બચાવવા માટે લોકશાહી પર હુમલો કરી રહી છે, બિહારના મુખ્યમંત્રી ચાર્જશીટ કરાયેલ વ્યક્તિને બચાવવા માટે તેમની નૈતિકતા પણ ભૂલી ગયા છે.

આ સાથે બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું, પોલીસે લાઠીચાર્જ કર્યો, જેના પછી વિજય કુમાર નીચે પડી ગયા. તબિયત બગડી, તેને હોસ્પિટલ લઈ ગયો, પણ બચાવી શકાયો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ