બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / deal to acquire 97 more tejas aircraft 156 prachand attack choppers cleared

ગુડ ન્યૂઝ / ભારતીય સેનાની વધશે તાકાત, 97 નવા તેજસ વિમાન ખરીદવાની ડીલ થઈ ડન, 156 પ્રચડ એટેક હેલિકોપ્ટરોને પણ મંજૂરી

Dinesh

Last Updated: 08:00 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

tejas aircraft news: રક્ષા ખરીદ બોર્ડે નવા 97 અતિરેક્ત તેજસ વિમાન અને 156 પ્રચંડ લડાકું હેલીકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે, બંન્ને સ્વેદેશી રૂપથી બનાવવામા આવશે.

  • ભારતીય સેનાની તાકાત થશે ડબ્બલ
  • નવા 97 અતિરેક્ત તેજસ વિમાન ખરીદાશે
  • 156 પ્રચંડ લડાકું હેલીકોપ્ટર ખરીદવાની મળી મંજૂરી

ભારતીય સૈન્ય અને રક્ષા ઉત્પાદનો માટે મોટા પાયે વધારો કરવા માટે રક્ષા ખરીદ બોર્ડે નવા 97 અતિરેક્ત તેજસ વિમાન અને 156 પ્રચડ લડાકું હેલીકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે. બંન્ને વિમાન સ્વેદેશી રૂપથી બનાવવામા આવશે. જેની કિંમત લગભગ 1.1 લાખ કરોડ રૂપિયા છે. તેજસ માર્ક 1 એ લડાકુ વિમાનોને ભારતીય વાયુ સેનાની સાથે સાથે હેલિકોપ્ટર થલ સેના માટે પણ ખરીદવામાં આવી રહ્યાં છે. 

મંજૂરી મળી
રક્ષા ખરીદ પરિષદએ કેટલાક સોદાઓને મંજૂરી આપી છે તેમજ કુલ કિંમત લગભગ 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અનુમાન છે. આ સૌદામાં મંજૂરી મળવાની સાથે સાથે આ ભારતના ઈતિહાસમાં સ્વદેશી નિર્માતાઓ સૌથી મોટો ઓર્ડર મળવાનો છે. આપને જણાવી દઈએ કે, ભારતીય વાયુ સેના દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત તેજસ વિમાનોની સંખ્યા હવે 180 થઈ જશે. ફેબ્રુઆરી 2021માં રક્ષા મંત્રાલયએ ભારતીય વાયુસેના માટે 86 તેજસ એમકે 1એ વિમાનોની ખરીદી માટે સરકાર સંચાલિત હિન્દુસ્થાન એયરનોટિક્સ લિમિટેડ સાથે 48000 કરોડ રૂપિયાનો સૌદો કર્યો હતો

મોટો કદમ ગણાવામાં આવી રહ્યો છે
ભારત સરકાર દ્વારા લગભગ 40,000 કરોડ રૂપિયાના ખર્ચે બીજા પણ સ્વદેશી વિમાન પોતના નિર્માણ માટે ભારતીય નૌસેનાના પ્રસ્તાવ પર સકારાત્માક રૂપથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આ એક મોટો કદમ ગણાવામાં આવી રહ્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ રક્ષા મંત્રાલયની મુખ્ય સંસ્થા રક્ષા ખરીદ બોર્ડે મહત્વકાંક્ષી પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેનાથી સરકારના બીજા સ્વદેશી વિમાન વાહક પોત માટે તૈયાર કરવાનો સંકેત મળે છે. જે આઈએસી-2 નામથી ઓળખાય છે. સૂત્રોએ કહ્યું કે, ખરીદ પ્રસ્તાવ જલ્દીથી રક્ષા મંત્રાલય સંબંધી મુખ્ય સંસ્થા ખરીદ પરિષદ સામે રાખવામાં આવશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ