બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / david warners daughter started crying after he got out

IPL 2022 / VIDEO: પિતા વૉર્નરને આઉટ થતાં જોઈ દીકરીઓએ આપ્યું એવું રિએક્શન, લોકો થઈ ગયા ઈમોશનલ

Khevna

Last Updated: 12:15 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં ડેવિડ વોર્નર 66 રન બનાવીને આઉટ થતા તેમની પુત્રીની આંખમાં આંસૂ આવી ગયા.

  • RCB અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે રમાઈ મેચ 
  • ડેવિડ વોર્નર 66 રન બનાવીને થયા આઉટ 
  • દીકરીની આંખોમાં આવી ગયા આંસૂ 

 

IPL 2022ની 27મી મેચમાં દિલ્લી કેપિટલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 16 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં RCBએ પહેલા બેટિંગ કરીને દિલ્લીને 190 રનનો ટારગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્લીની ટીમ માત્ર 20 ઓવરમાં 173 રન જ બનાવી શકી. આ મેચમાં ડેવિડ વોર્નરએ દિલ્લીને જીત અપાવવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ અંતે તેઓ પણ આઉટ થઈને પાછા ફર્યા. 

વોર્નરની કોશિશ બેકાર 
આ મેચમાં દિલ્લી તરફથી ડેવિડ વોર્નર એકલા એવા બેટ્સમેન હતા જેમણે શાનદાર પ્રદર્શન કર્યું. વોર્નરે આ મેચમાં 38 બોલ્સ પર 66 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 4 ચોક્કા અને 5 શાનદાર સિક્સર મારી. વોર્નરનાં આ પ્રદર્શને દિલ્લી કેપિટલ્સ માટે આ મેચમાં જીતની એક આશા જગાવી હતી, પરંતુ અંતે તેઓ આઉટ થઈને ચાલ્યા ગયા અને ટીમ 16 રનથી મેચ હારી ગઈ. 

દીકરીઓને ખરાબ લાગ્યું
વોર્નર 66 રન બનાવીને સારું પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે જ તેમણે હસરાંગાના બોલ પર એક રીવર્સ સ્વિપ મારવાની કોશિશ કરી અને તે આઉટ થઇ ગયા . ત્યારે જ વોર્નરની દીકરીનું એવું રિએક્શન જોવા મળ્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. વોર્નરનાં આઉટ થયા બાદ તેમની દીકરી ઈવી આ જોઈ ન શકી અને મેદાન બહાર તે રડવા લાગી. ત્યારે જ વોર્નરની નાની દીકરીઓ પણ પોતાના પિતાનાં આઉટ થવાથી ખુશ ન હતી. 

દિલ્લીને મળી હાર 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ સીઝનમાં ચોથી જીત નોંધાવી છે. દિલ્લી કેપિટલ્સ વિરુદ્ધ રમવામાં આવેલ આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16 રનથી જીત મેળવી છે. બેંગ્લોરે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાન પર 189 રન બનાવ્યા હતા. 190 રનનાં જવાબમાં દિલ્લી કેપિટલ્સ 20 ઓવરમાં 7 વિકેટનાં નુકસાન પર માત્ર 173 રન જ બનાવી શકી. આ જીતના હીરો RCBનાં દિનેશ કાર્તિક રહ્યા હતા, જેમણે 66 રન બનાવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ