બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Cyrus Poonawalla suffers cardiac arrest currently admitted to Pune Ruby Hospital

દેશ / દુનિયાભરમાં વેક્સિનકિંગ તરીકે જાણીતા સાયરસ પૂણાવાલાને આવ્યો હાર્ટઍટેક, એન્જિયોપ્લાસ્ટી બાદ હાલ ICUમાં દાખલ

Vaidehi

Last Updated: 04:57 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેક્સિનકિંગ તરીકે જાણીતા સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો છે. માહિતી અનુસાર તેઓ હાલમાં પૂણે સ્થિત એક હોસ્પિટલમાં દાખલ છે.

  • વેક્સિનકિંગ પૂનાવાલાને આવ્યો હાર્ટઅટેક
  • 82 વર્ષીય સાયરલ પૂનાવાલા હોસ્પિટલમાં દાખલ
  • ડોક્ટર્સ અનુસાર તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી

કોવિડ-19ની ભારતીય વેક્સિન બનાવનારા 82 વર્ષીય સાયરસ પૂનાવાલાને હાર્ટઅટેક આવ્યો છે. માહિતી અનુસાર તેઓ હાલમાં પૂણેની એક હોસ્પિટલમાં દાખલ છે. ટ્રીટમેન્ટ દરમિયાન તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલમાં પૂનાવાલાની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. 

વેક્સિનકિંગ પૂનાવાલા
પૂનાવાલાની કંપનીએ કોરોના વાયરસની વેક્સિન 'કોવીશીલ્ડ' બનાવી હતી. કંપનીનાં માલિક 82 વર્ષીય સાયરસ પૂનાવાલાને 16મી નવેમ્બરે હાર્ટઅટેક આવ્યો હતો. આ બાદ તેમને પૂણેની રુબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ડોક્ટર્સ અનુસાર સાયરસ પૂનાવાલા હાલમાં ICUમાં દાખલ છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયો છે. થોડા દિવસોની સારવાર બાદ તેમને રજા આપવામાં આવશે.

આ ડોક્ટર્સે કરી ટ્રિટમેંટ
હોસ્પિટલે એક નિવેદન દરમિયાન જણાવ્યું કે સાયરસ પૂનાવાલાની એંજિયોપ્લાસ્ટી  ડો. પરવેઝ ગ્રાંટ, મૈકલે અને ડો. અભિજીત ખારડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યાં છે અને તેમનું સ્વાસ્થ્ય હાલમાં સારું છે.

કોણ છે સાયરસ પૂનાવાલા?
સાયરસ પૂનાવાલા પણ દેશના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ છે. ડૉ. પૂનાવાલા ‘ફોર્બ્સ ઈન્ડિયા’ના ટોપ-100 અમીરોની લિસ્ટમાં 10માં ક્રમે હતાં. આશરે રૂ. 83,000 કરોડની સંપત્તિ ધરાવનાર પૂનાવાલાની કંપની 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)' વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે. તેણે કોરોના સહિત અનેક રોગોની રસી બનાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ