બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Cvoter Karnataka Opinion Poll: How is PM Modi's performance? Find out what Cvoter's opinion poll says

કર્ણાટક / PM મોદીનું કામકાજ કેવું ? ઓપિનિયન પોલમાં લોકોએ જણાવી દીધી 'મન કી બાત'

Pravin Joshi

Last Updated: 09:51 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન આગામી થોડા દિવસોમાં થવા જઈ રહ્યું છે. તે પહેલા સી-વોટરનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. ઓપિનિયન પોલમાં સામેલ લોકોમાંથી 48 ટકા લોકોએ પીએમ મોદીના કામને પસંદ કર્યું છે.

  • કર્ણાટકમાં 10 મેના રોજ યોજાશે વિધાનસભા ચૂંટણી 
  • તમામ રાજકીય પક્ષો જોર જોરથી પ્રચારમાં વ્યસ્ત
  • કર્ણાટક ઓપિનિયન પોલમાં મોદીની ધૂમ
  • 48 ટકા લોકોએ પીએમ મોદીના કામને પસંદ કર્યું 

કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આગામી બે દિવસમાં એટલે કે 8 મેના રોજ સમાપ્ત થશે. 13મી મેના રોજ આવનારા પરિણામો પોતાના પક્ષમાં લાવવા માટે તમામ રાજકીય પક્ષો જોર જોરથી પ્રચારમાં વ્યસ્ત છે. રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે નક્કી થવામાં હવે બહુ દિવસો બાકી નથી. અગાઉ એક ખાનગી ચેનલે C-Voter સાથે મળીને એક સર્વે કર્યો હતો, જેનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. સી-વોટરે મતદાન પહેલા એક ખાનગી ન્યૂઝ માટે અંતિમ ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં લોકોનો મૂડ જાણવા માટે સતત 12 અઠવાડિયામાં 73 હજાર 774 લોકો સાથે વાત કરવામાં આવી છે. 29 એપ્રિલે છેલ્લો ઓપિનિયન પોલ દર્શાવ્યા બાદ 6 હજાર 420 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તમામ 224 સીટો પર સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

Topic | VTV Gujarati

કેવું છે પીએમ મોદીનું કામ?

સ્ત્રોત- C-Voter

  • સારું - 48 ટકા
  • સરેરાશ - 19 ટકા
  • ખરાબ - 33 ટકા

વોટિંગ પહેલા કર્ણાટકના લોકોને પૂછવામાં આવ્યું કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રદર્શન કેવું લાગ્યું. ઓપિનિયન પોલમાં સામેલ લોકોમાંથી 48 ટકા લોકોએ પીએમ મોદીના કામને પસંદ કર્યું છે. જ્યારે 33 ટકા લોકો એવા છે જેમને પીએમ મોદીનું કામ ખરાબ લાગ્યું છે. આ સાથે 19 ટકા લોકોને વડાપ્રધાનનું કામ સરેરાશ લાગ્યું છે.

કોરોના સામે દેશવ્યાપી લડતની વચ્ચે PM મોદીએ વેક્સિન નિર્માતાઓને લખ્યો ખાસ  લેટર, જુઓ શું કહ્યું | Amid the nationwide fight against Corona, PM Modi  wrote a special letter to the ...

નોંધ: એક ખાનગી ચેનલ દ્વારા આ સર્વે માત્ર સમાચાર માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. VTV ગુજરાતી આ માટે જવાબદાર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ