બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / cricket stadium named after narendra modi sparks row however naming stadiums after politicians names not new

સ્ટેડિયમ વિવાદ / દેશમાં જાણો કોના નામે કેટલાં સ્ટૅડિયમ, ક્રિકેટર્સના નામે એક પણ નહીં

Hiralal

Last Updated: 09:51 PM, 24 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપવામાં આવ્યું છે. જેને લઇને વિવાદ થયો છે ત્યારે રાજનેતાને નામે ક્રિકેટ સ્ટેડિયમનું નામ કોઈ નવી વાત નથી.

  • રાજનેતાને નામે ક્રિકેટ સ્ટેડિયમનું નામ કોઈ નવી વાત નથી
  • પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને નામે 9 સ્ટેડિયમ 
  • પૂર્વ અટલ બિહારી વાજપેયીને નામે દેશમાં 2 ક્રિકેટ સ્ટેડિયમ છે.

દેશમાં ક્રિકેટરોને નામે ભલે કોઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમનું નામ ન હોય પરંતુ નેતાઓ, ખેલ પ્રશાસકો અને બ્રિટીશ રાજના અધિકારીઓને નામે સ્ટેડિયમના નામ રખાયા હોય તેવા દાખલા છે.

જવાહરલાલ નહેરુના નામે 9 સ્ટેડિયમ
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને નામે 9 સ્ટેડિયમ આવેલા છે, નવી દિલ્હી, ચેન્નઈ, કોચી, ઈન્દોર, ગુવહાટી, મરાગો, પુણે અને ગાઝિયાબાદ.

રાજીવ ગાંધીને નામે સ્ટેડિયમ, ઈન્દીરાને નામે 3 એરિના
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને નામે હૈદરાબાદ સ્થિત ક્રિકેટ સ્ટેડિયમનું નામ રખાયું છે. જ્યાં પ્રવેશદ્વાર પર રાજીવ ગાંધીનું કટ પોટ્રેટ લગાડવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના નામે પણ દેશમાં 3 એરિન છે, ગુવહાટી, નવી દિલ્હી અને વિજયવાડા. 

અટલ બિહારીને નામે 2 સ્ટેડિયમ
પૂર્વ અટલ બિહારી વાજપેયીને નામે દેશમાં 2 ક્રિકેટ સ્ટેડિયમ છે. એક લખનઉ અને બીજું હિમાચલપ્રદેશમાં. વલસાડમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલને નામે સ્ટેડિયમ છે.

2019 માં ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને જેટલી કરી દેવાયુ
2019 માં નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. આ મેદાન પર અનિલ કુંબલેએ ટેસ્ટની એક પારીમાં તમામ 10 વિકેટ પોતાને નામે કરવાનો ઈતિહાસ રચ્યો હતો. 

ક્રિકેટરના નામે એક પણ સ્ટેડિયમ નહીં,
ભારતમાં ક્રિકેટરના નામે એક પણ સ્ટેડિયમ નથી. જોકે ક્રિકેટ પ્રશાસકોના નામે સ્ટેડિયમ છે. જેમાં ચેન્નઈના એમએ ચિદંબરમ, બેંગ્લુરુના ચિન્નાસ્વામી, મુંબઈનું વાનખેડે અને મોહાલીનું આઈએસ બિન્દ્રા સ્ટેડિયમવ વગેરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ