બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / cow protected calf in the scorching sun viral video

Viral Video / ભર તડકે રસ્તાની વચ્ચે વાછરડાની રક્ષા... ગાય માતાનો પ્રેમ જોઈને ઈમોશનલ થઈ જશો, જુઓ વાયરલ વીડિયો

Bijal Vyas

Last Updated: 04:48 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક ગાયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં આ ગાય પોતાના વાછરડાને તડકાથી બચાતી જોવા મળી રહી છે, જુઓ વીડિયો

  • વાયરલ વીડિયોમાં ગાયનું માતૃત્વ છલકાયુ
  • ગાય પોતાના વાછરડાને ભર તડકામાં અને ગરમ હવાઓની વચ્ચે તેનુ રક્ષણ કરતી જોવા મળી
  • આ વીડિયોને યૂઝર્સ કરી રહ્યા છે લાઇક 

Cow protected calf in the scorching sun: સોશિયલ મીડિયા પર અમુક વીડિયો એવા સામે આવે છે જે હૃદયને સ્પર્શી લે છે. તેમાં પણ પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા રહે છે. આ વીડિયો અનેકવાર ખડખડાટ હસાવે છે, તો ઘણી વખત આંખમાં આંસુ પણ લાવી દે છે. આ સંપૂર્ણ દુનિયામાં માતાનો પ્રેમથી મોટુ કે વધારે કઇ જ હોતુ નથી. આ વાત જેટલી સ્પષ્ટ મનુષ્યના સંબંધમાં દેખા છે. તેવુ જ પ્રાણીઓમાં પણ આ વાત લાગુ પડે છે. 

જ્યારે ગાયે પોતાના વાછરડાને તડકાથી બચાવ્યુ
સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો આ દિવસોમાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ગાય પોતાના વાછરડાને ભર તડકામાં અને ગરમ હવાઓની વચ્ચે તેનુ રક્ષણ કરતી જોવા મળી રહી છે. વીડિયોની શરુઆતમાં જોવા મળે છે કે એક ગાય રસ્તા પર ભર તડકામાં ઊભી છે, ત્યાં તેની વાછરડી નીચે બેઠી છે. ગાયના ઊભા રહેવાના કારણે જ્યાં વાછરડી બેઠી છે, તે ગાયના પડછાયાના લીધે છાયડો થઇ ગયો છે. 

થોડીવાર બાદ વીડિયોમાં એક ભલો માણસ પણ જોવા મળે છે, જે ગાય અને વાછરડાને તડકામાંથી ઉઠાવીને છાયડામાં રાખે છે. 

ગાયનો વીડિયો થયો વાયરલ 
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર 'જિન્દગી ગુલઝાર હૈ' નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદથી આ ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો પર 1.6 મિલિયનથી વધારે વ્યુઝ આવી ચુક્યા છે. ત્યાં 37 હજાર લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. તેની સાથે 4500થી વધારે લોકોએ આ વીડિયોને રિટ્વિટ કર્યો છે. આ સંખ્યા સતત વધતી જઇ રહી છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. 

એક સોશિયલ મીડિયા યૂઝર્સે કમેન્ટ કરતા લખ્યુ કે, આ વીડિયો જોઇને મારી આંખો ભરાઇ ગઇ, તો બીજા યુઝરે લખ્યું કે, કેટલુ પ્રેમાળ વીડિયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ