બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / Cow meat worth 5 lakhs was seized in a raid by cow lovers and police

આસ્થાને ઠેસ / સુરતમાં 8 ગૌવંશની ઘાતકી હત્યા: ગાયપ્રેમીઓ અને પોલીસની રેડમાં 5 લાખનું ગૌમાસ ઝડપાયું, 1નો જીવ બચ્યો

Vishal Khamar

Last Updated: 08:18 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સાબરી નગર ચોક નજીક બાતમીના આધારે કેટલાક ગૌ રક્ષકો દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમ્યાન ગૌ માંસ ઝડપાવા પામ્યું હતું. આરોપી ગૌ રક્ષકો તેમજ પોલીસને જોઈ ફરાર થઈ જવા પામ્યો હતો.

  • સુરત ચોક બજારમાં રેડ
  • ગૌ રક્ષકો અને પોલીસે સાથે મળી રેડ કરી
  • રેડ દરમ્યાન ગૌ માંસ ઝડપાયું

સુરત ચોક બજારમાં આજે કેટલાક ગૌ રક્ષકો અને પોલીસે સાથે મળી રેડ કરી હતી. ત્યારે સાબરી નગર ચોક બજારની ઘટના બનવા પામી હતી. રેડ દરમ્યાન ગૌ માંસ ઝડપાયું હતું.તેમજ એક વાછરડું જીવતું મળી આવ્યું હતું. ત્યારે અગાઉ પણ આરોપી ગૌ હત્યામાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે 5 લાખથી વધુનો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ ખાટકી ભાગી જવા પામ્યો હતો. ત્યારે પોલીસે તેને પકડવાની કાર્યવાહિ શરૂ કરી છે. આ ઘટનાને પગલે ગૌ રક્ષકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે નિર્દોષ ગૌવંશોની હત્યા કરનાર આરોપીનાં મકાન પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ગૌ રક્ષકો એક વાછરડાને બચાવવામાં સફળ રહ્યા હતા
સુરત શહેરમાં ચોક બજાર વિસ્તારમાં અલ્તાફ પૂંઠાવાલાનાં ઘરે અચાનક ગૌ રક્ષકો દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને જોઈ અલ્તાફ પૂંઠાવાલા ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળ પરથી પોલીસને આઠ ગૌવંશની કતલ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ગૌ રક્ષકો એક વાછરડાને બચાવવામાં સફળ રહ્યા હતા.

પ્રાણી ફાઉન્ડેશન તેમજ ગૌ રક્ષકોમાં રોષ
ત્યારે પ્રાણી ફાઉન્ડેશનનાં નેહા પટેલે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ અવાર નવાર બને છે. ત્યારે આવી ઘટનાઓને પગલે ગૌ રક્ષકો તેમજ પ્રાણી ફાઉન્ડેશનનાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.  ત્યારે જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરી હતી.

પ્રાણી ફાઉન્ડેશનના નેહા પટેલ તેમજ ગૌરક્ષકો

ગુજસીટોક હેઠળ ધરપકડ કરી દાખલારૂપ સજા કરવામાં આવે તેવી માંગ
ખાટકી અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં થોડા સમય અગાઉ પણ ગૌ રક્ષકો દ્વારા રેડ કરવામાં આવી હતી. જે બાદ અલ્તાફ પૂંઠાવાલા દર વખતે બચી જાય છે. તેમજ રેડ પડતાની સાથે જ તે ઘટના સ્થળેથી ભાગી જાય છે. આવા આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી તેઓને એક દાખલારૂપ સજા કરવામાં આવે તેવી ગૌ રક્ષકો માંગણી કરી રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ