બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Covid not active in nasal, oral cavities 12-24 hrs after death, says AIIMS forensic chief

મહામારી / શું દર્દીના મૃતદેહમાંથી કોરોના ફેલાય છે? તમારે જાણી લેવો જોઈએ દેશના ટોચના ફોરેન્સિક નિષ્ણાંતનો જવાબ

Hiralal

Last Updated: 08:08 PM, 25 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી એમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખ ડો.સુધીર ગુપ્તાએ જણાવ્યું કે એક સંક્રમિત વ્યક્તિના મોતના 12 કલાક પછી કોરોના જીવતો રહેતો નથી અને લાશ પરથી કોરોના ફેલાતો નથી.

  • દિલ્હી એમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખ ડો.સુધીર ગુપ્તાનું મંતવ્ય 
  • દર્દીના મોતના 12 થી લઈને 24 કલાક સુધી કોરોના સક્રિય રહેતો નથી
  • મોતના 24 કલાક બાદ કોરોના વાયરસ જીવિત રહેતો નથી 

ડો.સુધીર ગુપ્તાએ જણાવ્યું કે મોતના 12 થી 24 કલાકની વચ્ચે લગભગ 100 લાશોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી જેના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. 

સંક્રમિત વ્યક્તિના મોતના 12 થી 24 કલાક બાદ કોરોના સંક્રમણનો ખતરો વધારે રહેતો નથી.

ડોક્ટર ગુપ્તાએ જણાવ્યું કે એક સંક્રમિત વ્યક્તિના મોતના 12 થી 24 કલાક બાદ કોરોના સંક્રમણનો ખતરો વધારે રહેતો નથી. છેલ્લા એક વર્ષમાં એમ્સમાં ફોરેન્સિક મેડિસીન વિભાગમાં કોવિડ-19 પોઝિટીવ મેડિકો લીગલ કેસો પર એક સ્ટડી કરાયો હતો. આ કેસોમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ પાર્થિવ શરીરમાંથી તરલ પદાર્થને બહાર આવતા અટકાવવા નાક અને મોંઢાને બંધ કરવા જોઈએ. 

અસ્થિઓ અને રાખ સંપૂર્ણ રીતે સુરક્ષિત, કોરોનાના ફેલાવાનો કોઈ ખતરો  નહીં 

ડો.ગુપ્તાએ ક હ્યું કે અસ્થિઓ અને રાખ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણ કે તેમાંથી કોરોના વાયરસના ફેલાવાનો કોઈ ખતરો  નથી. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી રહી છે તો છેલ્લા 42 દિવસમાં ગઈકાલે સૌથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે 1 લાખ 95 હજાર 685 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સાથે 24 કલાકમાં 3496 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે આ સમયે 3 લાખ 26 હજાર 671 લોકોએ કોરોનાને માત આપી છે.  

શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા
મળતી માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 67 લાખ 52 હજાર 447 કોરોનાના કેસ આવ્યા છે. જેમાં 2 કરોડ 37 લાખ 28 હજાર લોકો વાયરસને માત આપી ચૂક્યા છે. વાયરસથી કુલ 3 લાખ 3 હજાર 720 લોકોએ જીવ ખોવ્યા છે. દેશમાં 27 લાખ 20 હજાર 716 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે.  

મધ્યપ્રદેશને કોરોના ફ્રી કરવા માટે સરકારે કર્યો આ ખાસ પ્લાન
મધ્યપ્રદેશને કોરોના ફ્રી કરવા માટે સરકારે અનેક ગામને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેચી દીધા છે. મોતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ દેશના એ 10 રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાથી થતા મોતમાં 73.88 ટકાની ભાગીદારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ