બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / Covid-19 For the first time seen such a crowd of sick and dead, Rahul Gandhi attacked the government

નિવેદન / કોરોનાની બીજી લહેર વચ્ચે બંગાળમાં રાજકીય પાર્ટીઓને લીલાલહેર, રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો કટાક્ષ

Parth

Last Updated: 06:48 PM, 18 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સતત વધતાં કેસ અને બીજી તરફ બંગાળમાં રેલીઓ મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આડકતરો કટાક્ષ કર્યો છે.

  • પીએમ મોદીએ કહ્યું હતું આટલી ભીડ પહેલીવાર જોઈ 
  • રાહુલ ગાંધીએ કર્યા આટલા મૃતકો પણ પહેલીવાર જ જોયા છે 
  • રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની બધી જ જનસભાઓ રદ્દ કરી 

દેશમાં કોરોના વાયરસ મહામારી ખૂબ જ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે અને કોરોના વાયરસના દૈનિક કેસ ત્રણ લાખની નજીક પહોંચી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની રેલી મુદ્દે કટાક્ષ કર્યો છે. 

રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ 

પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મેં આજે આટલી બધી ભીડ પહેલી વાર જોઈ છે. તેના પર રવિવારે રાહુલ ગાંધીએ તેના પર કટાક્ષ કરતાં કહ્યું કે બિમારો અને મૃતકોની આવી ભીડ પણ પહેલીવાર જોઈ છે. 

શું કહ્યું હતું પીએમ મોદીએ 

આસનસોલમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું લોકસભા ચૂંટણીમાં બંગાળમાં આવ્યો હતો ત્યારે પા ભાગની ભીડ પણ નહોતી આવી. આજે તો દૂર સુધી માત્ર લોકો જ દેખાઈ રહ્યા છે, શું કમાલ કરી દીધો તમે લોકોએ! 

રાહુલ ગાંધીનો મોટો નિર્ણય 

દેશભરમાં સોશ્યલ મીડિયામાં લોકો આ રેલીઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની આગામી બધી જ રેલીઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં, હું બંગાળમાં આગામી બધી જ રેલીઓને રદ્દ કરું છું. બધી જ રાજકીય પાર્ટીઓના નેતાઑને પણ વર્તમાન પરિસ્થિતિને જોતાં અપીલ કરું છું કે મોટી જાહેરસભાઑ ન કરે. 

કોરોના વાયરસ કેસ અપડેટ (18 એપ્રિલ, 2021)

ભારતમાં આજે કોરોના વાયરસના નવા 2,61,500 કેસ સામે આવ્યા છે જ્યારે 1,501 લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ એક દિવસમાં 1,38,423 લોકો સાજા પણ થયા છે. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 18 લાખને પાર થઈ ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ