બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / Couple dances in the rain in Indore, unaffected by traffic; netizens applaud dance video

લવરિયાને મૌજ / VIDEO : વરસતાં વરસાદમાં અંગમાં અંગ મિલાવીને રોમેન્ટિક ડાન્સ કર્યો કપલે, જોવા તૂટી પડ્યાં લોકો

Hiralal

Last Updated: 04:25 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસતાં વરસાદમાં એક કપલના રોમેન્ટિક ડાન્સનો શાનદાર વીડિયો વાયરલ થતાં જોવા માટે લોકો તૂટી પડ્યાં હતા.

  • લવરિયાઓને વરસાદમાં ભીંજાવું ગમે
  • વરસતાં વરસાદમાં કપલ ઝૂમી ઉઠ્યું
  • અંગમાં અંગ મિલાવીને જાહેરમાં કર્યો ડાન્સ 

વરસાદમાં અંગમાં અંગ મિલાવીને રોમેન્ટિક ડાન્સ કરતાં કપલનો વીડિયો વાયરલ થયો છે. યુઝરે એક વીડિયો શેર કર્યો છે જેમાં કપલ્સ વરસાદ વચ્ચે રોડ પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે. ડાન્સની સાથે બેકગ્રાઉન્ડમાં 'તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે...' ગીત વાગી રહ્યું છે. 21 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે છોકરા-છોકરીઓ હાથમાં હાથ જોડીને ડાન્સ કરી રહ્યાં છે, તેમને આજુબાજુની કંઈ પડી નથી બસ તેમનું ધ્યાન પર એકબીજામાં છે. 

ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાયો વીડિયો
કપલના વરસાદી ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો કપલના ડાન્સ મૂવના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાકનું કહેવું છે કે રસ્તાની વચ્ચે આ રીતે ડાન્સ કરવો યોગ્ય નથી. આ વીડિયો દૂરથી શૂટ કરવામાં આવ્યો છે. એવું લાગે છે કે કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો છે. છોકરો અને છોકરી બંને જુવાન દેખાઈ રહ્યા છે.

એકબીજામાં ખોવાયા, લોકો સામે નજર પણ નાખી
આ કપલ એકબીજામાં ખોવાયું હતું, બાજુમાંથી પસાર થતાં લોકો સામે જોવાની પણ તેમને ફુરસદ નહોતી. તેમને તો બસ મસ્તી જ કરવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ