બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મુંબઈ / Couldn't eat enough, slum girl becomes face of beauty brand, Malisha Kharwa's struggle will make her cry

મુંબઈ / પેટ ભરીને ખાવા નહોતું મળતું, ઝુંપડપટ્ટીમાં રહેતી દીકરી બની ગઈ બ્યુટી બ્રાન્ડનો ફેસ, મલીશા ખારવાનો સંઘર્ષ રડાવી દેશે

Vishal Khamar

Last Updated: 11:27 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માથા પર છત ન હતી. પેટ ભરવા માટે ખોરાક મળતો ન હતો. પછી નસીબે વળાંક લીધો. મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટીની યુવતિને લકઝરી બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરી છે.

  • મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની યુવતિ બની બ્રાન્ડ એમ્બેસેડર
  • 14 વર્ષની મલિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય
  • લોકોએ સોશિયલ મીડિયા પર મલિશાને અભિનંદન પાઠવ્યા

પ્રખ્યાત લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલ્સે તાજેતરમાં મલિશા ખારવાને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કર્યા છે. કોણ છે મલીશા ખારવા? એ જ જે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહે છે. માત્ર 14 વર્ષની મલિશા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અને ચર્ચામાં એક હેશટેગ છે - #princessfromtheslum. જેનો અર્થ ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવેલી રાજકુમારી. લોકો મલિશાને આ નામથી બોલાવી રહ્યા છે. તેમજ અભિનંદન આપી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @forestessentials

મોડલિંગની સાથે સાથે અભ્યાસ પણ કરી રહી છે 
મોડલિંગની સાથે સાથે મલિશા પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી રહી છે. અંગ્રેજી તેનો પ્રિય વિષય છે અને તે દરેક સાથે અંગ્રેજીમાં જ વાત કરવાનું પસંદ કરે છે. તે કહે છે કે જ્યારે તેને સ્કૂલમાં સારા ગ્રેડ મળે છે. ત્યારે પિતા ખૂબ ખુશ થાય છે. તે એક પ્રોફેશનલ ચાઈલ્ડ મોડલ બનવા માંગે છે અને પાકું ઘર, સારું ભોજન અને સારા શિક્ષણ માટે પૈસા બચાવવા માંગે છે.
મલિશાનાં સપનાને સાકાર કરવા માટે રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ
મલિશાના સપનાને સાકાર કરવા માટે ક્રાઉડફંડિંગ દ્વારા 20 હજાર ડોલર (લગભગ 16.5 લાખ રૂપિયા) એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે વર્ષમાં જ 13 હજાર ડોલર (લગભગ 10.7 લાખ રૂપિયા) પણ એકઠા થયા છે.

મલિશા ઘણા મેગેઝીનના કવર પેજ પર જોવા મળી ચુકી છે
રોબર્ટ હફમેને મલિષાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું હતું. તેના પર મલિશાએ ઘણા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. તે ઘણા મેગેઝીનના કવર પેજ પર પણ જોવા મળી ચુકી છે. હવે તેને લક્ઝરી બ્યુટી બ્રાન્ડ સાથે બ્રેક મળ્યો છે. આ પહેલા તે એક શોર્ટ ફિલ્મ - લીવ યોર ફેરી ટેલમાં જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ