બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / coronavirus in india covid19 r value continues to rise know what is r value covid19 third wave coming soon

ચિંતાજનક / શું દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ? કેરળ સહિત આ રાજ્યોમાં કોવિડના ‘આર- વેલ્યૂ’માં સતત વધારો

Dharmishtha

Last Updated: 09:15 AM, 30 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાની સ્પીડના સંકેત આપી રહેલા ‘આર વેલ્યૂ’માં સતત વૃદ્ધિ થઈ રહી છે. આર વેલ્યૂ વધવાથી ફરી કેસ વધવાની ચિંતામાં વધારો થયો છે.

  • આર વેલ્યૂ વધવાથી ફરી કેસ વધવાની ચિંતામાં વધારો થયો
  • ‘આર વેલ્યૂ’માં સતત વૃદ્ધિ થઈ રહી છે
  • કેરળ અને પૂર્વોત્તરના રાજ્યો આ મામલામાં મુખ્ય 

‘આર વેલ્યૂ’માં સતત વૃદ્ધિ થઈ રહી છે

દેશમાં કોરોનાની સ્પીડના સંકેત આપી રહેલા ‘આર વેલ્યૂ’માં સતત વૃદ્ધિ થઈ રહી છે. કેરળ અને પૂર્વોત્તરના રાજ્યો આ મામલામાં મુખ્ય છે. કેરળમાં આર વેલ્યૂ સતત 1.11 બનેલી છે. જ્યારે 1થી ઓછી હોવી જોઈએ. આર વેલ્યૂ વધવાથી ફરી કેસ વધવાની ચિંતામાં વધારો થયો છે.

 એક્ટિવ કેસની સંખ્યામાં ઘણો ચઢ ઉતાર જોવા મળી રહ્યો છે

ચેન્નાઈના ગણિતીય વિજ્ઞાન સંસ્થાનના અનુસંધાનકર્તાના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 2 મહાનગરો પુણે અને દિલ્હીમાં આર વેલ્યૂ એકની નજીક છે.  ગણિતીય વિજ્ઞાન સંસ્થાનના અનુસંધાનની ટીમનું નેતૃત્વ કરનારા સીતાભ્ર સિંહે કહ્યું કે એક વિશ્વસનીય અનુમાન મેળવા માટે એક્ટિવ કેસની સંખ્યામાં ઘણો ચઢ ઉતાર જોવા મળી રહ્યો છે. પરંતુ આંકડા 1ની આસપાસ વેલ્યૂ રહેવાનો ઈશારો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આ ઉપર અથવા નીચે આવી શકે છે. કેરળમાં એક્ટિવ કેસ વધારે છે. એટલે ત્યાં વેલ્યૂ સતત 1.11 બનેલી છે. પૂર્વોત્તરની સ્થિતિ પણ ખરાબ છે. જ્યા આર વેલ્યૂ છે. પૂર્વોત્તરમાં ત્રિપુરા, મણિપુર અને અન્ય રાજ્યોમાં ઉત્તરાખંડમાં આર વેલ્યૂ 1ની ઘણી નજીક છે.

મોટા શહેરોમાં કેટલી છે આર વેલ્યૂ

મોટા શહેરોમાં પુણેમાં આર વેલ્યૂ 1થી વધારે છે. જ્યારે દિલ્હીમાં આ 1ની નજીક છે. ત્યારે બેંગ્લુરુમાં 17થી 13 જુલાઈની વચ્ચે 0.72 જોવા મળી. મુંબઈમાં આર વેલ્યૂ 22થી 24 જુલાઈની વચ્ચે 0.74 રહી. ચેન્નાઈ 21થી 24 જુલાઈની વચ્ચે આ 0.94 રહી. તો કોલકત્તામાં આ 17થી 24 જુલાઈની વચ્ચે 0.86 ટકા રહી.

શું છે આર વેલ્યૂ

આર વેલ્યૂ અથવા સંખ્યા, કોરોના વાયરસના ફેલાવાની ક્ષમતાને પારદર્શિત કરે છે અથવા અસરકારક રિપ્રોડક્શન નંબર એક અંદાજો હોય છે કે સંક્રમણ કેટલુ સ્પીડમાં ફેલાઈ રહ્યું છે. આ સંખ્યાથી ખબર પડે છે કે અંદાજીત કેટલા લોકોને એક કોવિડ સંક્રમિત વ્યક્તિથી પોઝિટિવ હોવાની શક્યતા છે. મહામારીને ખતમ કરવા માટે આરને 1થી નીચે રાખવો ખૂબ જરુરી છે. આર વેલ્યૂ 0.95 હોવાનો એ મતલબ છે કે પ્રત્યેક 100 સંક્રમિત વ્યક્તિ સરેરાશ 95 અન્ય લોકોને સંક્રમિત કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ