બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / coronavirus in Gujarat covid 19 designated private hospital treatment was payable

Coronavirus / રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 26 જિલ્લાની COVID હોસ્પિટલોમાં દર્દીની મફત થશે સારવાર

Gayatri

Last Updated: 06:19 PM, 17 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાને લેતા એક અગત્યનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગેની જાણકારી આપતા રાજ્યના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના 26 જિલ્લામાં ઉભી કરાયેલી 31 કોવિડ હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર મફતમાં કરવામાં આવશે. આ કલેક્ટર ડેજીગ્નેટેડ થયેલી હોસ્પિટલમાં દર્દીની સારવાર થશે.

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી સાજા થયાં બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ 5 દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે.

આરોગ્યકર્મીનું કોરોનાને કારણ મૃત્યુ થાય તો પરિવારને અપાશે 25 લાખની સહાય

આ સાથે જ રાજ્યની આવી ડેજીગ્નેટેડ હોસ્પિટલના આરોગ્યકર્મચારીનેકોરોનાનો ચેપ લાગવાથી મૃત્યુ થાય તો રાજ્ય સરકારની જાહેરાત મુજબ રૂ. 25 લાખ રૂપિયાની સહાય તેવા આરોગ્યકર્મીના પરિવારજનોને અપાશે.

યુધ્ધના ધોરણે ઉભી થઈ રહી છે હોસ્પિટલ
  
કુલ 4064 બેડની ક્ષમતા વધશે. જ્યારે ચાર મહાનગરોમાં  COVID 19 માટે 2200 બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને અન્ય 26 જિલ્લામાં 3200 બેડની હોસ્પિટલમાં તૈયાર રાખી છે. આમ, સમગ્ર ગુજરાતમાં  COVID 19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ 9,464 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા તૈયાર રાખી છે. રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ 2200 બેડની ડેડીકેટેડ  COVID 19 હોસ્પિટલ કાર્યરત છે 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ