બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus ahmedabad positive case amc hydraulic platform sanitization

coronavirus / અમદાવાદમાં કોરોનાના વધતાં કેસને લઇને કોટ વિસ્તારમાં તંત્રએ પ્રથમવાર કર્યું આ કામ

Divyesh

Last Updated: 03:55 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યના હોટસ્પોટ ગણાતાં અમદાવાદમાં આજે વધુ 31 કેસ નોંધાયા છે. જેને લઇને શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 228 પર પહોંચી ગયો છે. આમ કોરોનાને પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • અમદાવાદમાં પ્રથમવાર હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઇઝેશન
  • કોટ વિસ્તારને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી કરાયો સેનેટાઇઝ
  • ફાયર દ્વારા સેનેટાઇઝેશન માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ

કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પ્રથમવાર હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. શહેરના કોટ વિસ્તારને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઉઝ કરાયો છે. શહેરના ફાયર વિભાગ દ્વારા સેનેટાઇઝેશન માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

અમદાવાદ શહેરમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 55 ફૂટની ઉંચાઇએથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં માણેકચોક વિસ્તારમાં આવેલી અનેક પોળોને સેનેટાઇ્ઝ કરવામાં આવી છે.

આ અગાઉ અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં કોરોનાના લાખો કેસ સામે આવી શકે છે, જેને લઇ અમદાવાદની હોસ્પિટલોમાં અમેરિકા અને ઇટાલી જેવી અરાજકતા ન ફેલાય તેની અગમચેતીના પગલા લેવાયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે થ્રી લેયર વ્યવસ્થા શરૂ કરી છે. આ અંગે કમિશનર વિજય નહેરાએ માહિતી આપી હતી,

 

અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા AMC એક્શનમાં આવી ગયું છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં સેનેટાઈઝિંગ ટનલ મુકવામાં આવી છે. એલ.જી હોસ્પિટલમાં સેનેટાઈઝિંગ ટનલ મુકવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધુ હોવાથી ટનલ મુકાઇ છે જેને લઇને હોસ્પિટલમાં પ્રવેશતા તમામ લોકોને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ