બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / corona bomb exploded in delhis saroj hospital 80 karmachiri positive and one dead panso

ચિંતાજનક / દિલ્હીની આ હોસ્પિટલમાં 80 કર્મચારી કોરોનાગ્રસ્ત, રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા 1 ડોક્ટરનું મોત

Dharmishtha

Last Updated: 12:12 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના 80 સ્વાસ્થ્યકર્મીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે.

  • સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના 80 સ્વાસ્થ્યકર્મી કોરોનાગ્રસ્ત
  • એક ડોક્ટરનું કોરોનાથી મોત
  • કોરોનાથી મરનાર ડોક્ટરે રસીના બન્ને ડોઝ લીધા હતા

એક ડોક્ટરનું કોરોનાથી મોત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે.  આ દરમિયાન સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના 80 સ્વાસ્થ્યકર્મીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. ત્યારે એક ડોક્ટરનું કોરોનાથી મોત થયુ છે. આ બાદ હોસ્પિટલના અનેક કર્મચારીઓ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. 

કોરોનાથી મરનાર ડોક્ટરે રસીના બન્ને ડોઝ લીધા હતા

હોસ્પિટલના પ્રમુખ સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર પીકે ભારદ્વાજે મીડિયાને જણાવ્યુ કે હોસ્પિટલમાં વરિષ્ટ ડોક્ટર એકે રાવતનું શનિવારે કોરોનાથી નિધન થયુ છે. ભારદ્વાજ અનુસાર, ડોક્ટર રાવતના રસીના બન્ને ડોઝ લીધા હતા. આ બાદ પણ કોરોના તેમને ભરખી ગયો. તેમણે કહ્યુ કે ગત એક મહિનામાં હોસ્પિટલના 80 કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.

13 હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી

ત્યારે દિલ્હીમાં વધતા કોરોનાના મામલાને જોતા દિલ્હી સરકારે રવિવારે 13 હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી દીધી છે. સાથે હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યો છે કે તે કોરોના એપ પર બેડની સંખ્યાના વિષયમાં યોગ્ય જાણકારી આપે.

કોરોનાના દર્દીના કુલ 7450 બેડ આરક્ષિત છે

સરકારે જણાવ્યુ કે લોકનાયક, જીટીબી, રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી, આંબેડકર હોસ્પિટલ, બુરાડી હોસ્પિટલ, આંબેડકર નગર હોસ્પિટલ, દિનદયાલ હોસ્પિટલ, દેશબંધુ હોસ્પિટલ, સંજય ગાંધી હોસ્પિટલ, આચાર્ય ભિક્ષુ હોસ્પિટલ, એસઆરસી હોસ્પિટલ અને જેએએસએસ હોસ્પિટલમાં બેડ વધારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ 13 હોસ્પિટલમાં કોરોનાના દર્દીના કુલ 7450 બેડ આરક્ષિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ