બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Controversy over the color of the stretcher in Rajkot Civil Hospital

વિવાદ / રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને લાગ્યો ભગવો રંગ, મચી ગયો હોબાળો, કોંગ્રેસે કહ્યું- આવતા દિવસોમાં દર્દીના પાટા પણ આ કલરના હશે

Malay

Last Updated: 02:56 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરના કલરને લઈને વિવાદ વકરતા ફરી કેસરી કલરની ઉપર સફેદ કલર લગાવવાનું શરૂ કર્યું છે. આ મામલે મેડિકલ અધિકારી કહ્યું, 'આ અમારી ભૂલ છે.'

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ
  • સિવિલના સ્ટ્રેચર પર કેસરી કલર કરાયો
  • સ્ટ્રેચર પર કેસરી કલર કરાતા વિવાદ

રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્ટ્રેચરના કલરને લઈને વિવાદ સર્જાયો છે. રાજકોટ સિવિલના સ્ટ્રેચર પર અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. હોસ્પિટલના 150 જેટલા સ્ટ્રેચરમાં અચાનક કેસરી કલર કરાતા મામલો ગરમાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક કેસરી કલર લગાવવામાં આવતા પરિવર્તનની લહેર જોવા મળી છે. ત્યારે આ મામલો સામે આવતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

વિવાદ સર્જાતા ઈન્ચાર્જ સુપરિટેન્ડેટે કર્યો બચાવ
સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરને લઈને વિવાદ સર્જાયા બાદ સિવિલના ઈન્ચાર્જ સુપરિટેન્ડેટે બચાવ કરતા કહ્યું હતું કે, આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર કરવામાં આવશે. તો આ મામલે મેડિકલ ઓફિસરે બચાવ કરતા કહ્યું હતું કે, વારંવાર સ્ટ્રેચર ગુમ થઇ જતાં હોય છે, જેની અવારનવાર અમને ફરિયાદ કરી છે. જેથી અમારા સિનિયર નર્સે કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો છે. જોકે, કેસરી કલર યોગ્ય નથી, માટે અમે ફરી સફેદ કલર સ્ટ્રેચર પર કરવા સૂચના આપી છે.

સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયુ
આ મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવા કલરની હશે. આ સમગ્ર મામલે વિવાદ વધતા સિવિલ તંત્રએ ફરી સ્ટ્રેચર પર સફેદ કલર કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ