બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / વિશ્વ / Conspiracy to attack India's legendary leader, IS suicide bomber captured from Russia

BIG BREAKING / ભારતનાં દિગ્ગજ નેતા પર હુમલાનું ષડયંત્ર, રશિયામાંથી ઝડપાયો ISનો સુસાઇડ બોમ્બર

Priyakant

Last Updated: 02:23 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયામાં ISISના આત્મઘાતી બોમ્બરની ધરપકડ, પૂછપરછમાં ભારતમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હોવાનું ખૂલ્યું

  • ભારતમાં મોટા નેતાને ઉડાવી દેવાનું ષડયંત્ર ? ISISના આત્મઘાતી બોમ્બરની ધરપકડ 
  • હુમલાખોર ભારતમાં સત્તાધારી પાર્ટીના એક મોટા નેતા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો 
  • આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના આત્મઘાતી બોમ્બરની રશિયામાં ધરપકડ

ભારતમાં સત્તાધારી મોટા નેતાને ઉડાવી દેવાનું ષડયંત્ર બનાવનાર ISISના આત્મઘાતી બોમ્બરની રશિયામાં ધરપકડ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આત્મઘાતી બોમ્બરની રશિયામાં ધરપકડ કરવામાં આવી છે. તે ભારતમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ જણાવ્યું છે કે હુમલાખોર ભારતમાં સત્તાધારી પાર્ટીના એક મોટા નેતા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.

રશિયામાં ISISના આત્મઘાતી બોમ્બરની ધરપકડ બાદ તેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. વિગતો મુજબ આતંકી મધ્ય એશિયાનો રહેવાસી હતો અને સુરક્ષા એજન્સીએ તેની ધરપકડ કરી લીધી છે. તેણે તુર્કીમાં આતંકી હુમલાની ટ્રેનિંગ લીધી છે. આ મામલે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ જણાવ્યું છે કે હુમલાખોર ભારતમાં સત્તાધારી પાર્ટીના એક મોટા નેતા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. વેદનમાં કહેવામાં આવ્યું છે કે અટકાયત કરાયેલ IS નેતામાંથી એકને તુર્કીમાં આત્મઘાતી બોમ્બર તરીકે ભરતી કરવામાં આવ્યો હતો.

શું કહ્યું FSBએ ?

એફએસબીએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોર શાસક પક્ષના અગ્રણી નેતા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. અગાઉ, ઇસ્લામિક સ્ટેટે પૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માની ઇસ્લામિક પયગંબર મોહમ્મદ પરની ટિપ્પણી પર વિવાદ ઉભો થયા બાદ સમગ્ર ભારતમાં હડતાલ કરવાની ધમકી આપી હતી. ભારતીય ઉપખંડમાં કાર્યરત ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (IS-KP)એ પણ આ જ મુદ્દા પર 50 પાનાનો દસ્તાવેજ જાહેર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ