બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / congress leader rahul gandhi bharat jodo yatra second phase hybrid ntc

અપડેટ / ફરી ભારત જોડો યાત્રા લઈને નીકળશે રાહુલ ગાંધી: આ વખતે હાઇબ્રીડ થશે યાત્રા, જાણો ક્યારે થઈ શકે છે શરૂઆત

Dinesh

Last Updated: 03:46 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bharat jodo yatra : રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ફરી એકવાર ભારત જોડો યાત્રાની તૈયારી કરી રહી છે. જો કે આ યાત્રાનું આયોજન હાઇબ્રિડ હશે એટલે કે ક્યાંક યાત્રા પગપાળા તો ક્યાંક વાહનો દ્વારા કરવામાં આવશે.

  • રાહુલ ગાંધી ફરી નીકાળશે ભારત જોડો યાત્રા !
  • હાઇબ્રિડ ભારત જોડો યાત્રાનું કોંગ્રેસ કરી રહી છે આયોજન: સૂત્ર
  • 'હાઇબ્રિડ હશે એટલે કે ક્યાંક પગપાળા તો ક્યાંક વાહનો હશે'


કોંગ્રેસ પાર્ટી ફરી ભારત જોડો યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રાનો બીજા તબક્કા શરૂ કરવા માટે કોંગ્રેસના દિગ્ગજોમાં ખળવળાટ શરૂ થઈ ગયો છે. અત્રે જણાવીએ કે, આ વખતે યાત્રા ગતવખતની જેમ  પગપાળા નીકળવાની નથી પરંતુ હાઇબ્રિડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી યાત્રા શરૂ કરી હતી જે 30 જાન્યુઆરી 2023ના રોજ કાશ્મીરમાં પૂર્ણ થઈ હતી.

'ભારત જોડો યાત્રા 2.0ની તૈયારી ?
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ફરી એકવાર ભારત જોડો યાત્રાની તૈયારી કરી રહી છે. જો કે આ યાત્રાનું આયોજન હાઇબ્રિડ હશે એટલે કે ક્યાંક યાત્રા પગપાળા તો ક્યાંક વાહનો દ્વારા કરવામાં આવશે. જો કે આનું નક્કી થશે કે આ ચાલતા નીકાળવી કે વાહનો સાથે ત્યારબાદ તેનું નામ ભારત જોડો યાત્રા 2.0 રાખવામાં આવશે અત્રે જણાવીએ કે, આ યાત્રા ચાલુ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે. જે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની સમાપ્તિ પછી ઘણી વખત પોતાના અનુભવો શેર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે તેમના ઘૂંટણમાં દુખાવો છે, જેના કારણે ચાલવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ જનતા તરફથી મળેલા પ્રેમને કારણે તેણે પોતાનું દર્દ ભૂલીને યાત્રા પૂર્ણ કરી. કદાચ તેથી જ કોંગ્રેસે યાત્રાના બીજા તબક્કાને હાઇબ્રિડ તરીકે પસંદ કર્યો છે

અગાઉ રાહુલની ભારત જોડો યાત્રા સફળ રહી હતી
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ પાર્ટીના અનેક નેતાઓ સાથે 4000 કિલોમીટરથી વધુની યાત્રા કરી હતી. તેમની યાત્રા દક્ષિણમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવીને સમાપ્ત થઈ હતી. આ યાત્રા તામિલનાડુથી કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ થઈને કાશ્મીર પહોંચી હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીએ પોતાના સમર્થકોની સાથે વિરોધીઓનું પણ ધ્યાન ખેંચ્યો હતો. આ કૂચમાં કમલ હાસન, પૂજા ભટ્ટ, રિયા સેન, સ્વરા ભાસ્કર, રશ્મી દેસાઈ, આકાંક્ષા પુરી અને અમોલ પાલેકર જેવી ફિલ્મી હસ્તીઓ સહિત લોકો જોડાયા હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ