બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Congress leader Lalit Vasoya said that if I leave the Congress, my family will suffer, the Congress party is indebted to me.

નિવેદન / '..તો તો મારી જનેતાનું ધાવણ લાજે', લલિત વસોયાએ કેમ કહ્યું આવું? 'ઓપરેશન લોટસ' ફેલ

Dinesh

Last Updated: 05:03 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

politics news: કોંગ્રેસ નેતા વિમલ ચૂડાસમાએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી, જેમને જવું છે એ જશે. ભાજપ દ્વારા ડરાવી ધમકાવી દબાણ કરવામાં આવે છે

  • કોંગ્રેસ પક્ષ છોડવાની અટકળો વચ્ચે લલિત વસોયાની સ્પષ્ટતા 
  • કોંગ્રેસ પાર્ટીનું મારા પર ઋણ રહ્યું છે: વસોયા 
  • "મારા દાદાએ કોઈનું ઋણ નહીં રાખવું એવી સલાહ આપી હતી" 


politics news: લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસ એકશનમાં આવી છે.  ત્યારે ચૂંટણી અનુસંધાને કોંગ્રેસની મહત્વની બેઠક મળશે. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ ઈલેકશન કમિટીની ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં આ ખાસ બેઠકનું આયોજન કરાયું છે.  જે બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, સ્ક્રીનીંગ કમિટીના સભ્યો હાજર રહેશે. કોંગ્રેસની લોકસભા ચૂંટણીને લઈ યોજાનારી આ બેઠકમાં સિનિયર નેતાઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના કેટલાક નેતાઓની પક્ષપલટાને લઈ થઈ રહેલી ચર્ચા મુદ્દે વિમલ ચૂડાસમાં અને લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. 

ચૂંટણી જ નહીં, ક્રાઉડ ફંડિંગમાં પણ કોંગ્રેસને નુકસાન, જાણો કેટલાં કરોડ  કર્યા એકત્ર, કાર્યકર્તાઓને આપ્યો આદેશ | Congress busy fundraising campaign  ahead of elections

વિમલ ચૂડાસમા શુ કહ્યું ?
કોંગ્રેસ નેતા વિમલ ચૂડાસમાએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી, જેમને જવું છે એ જશે. ભાજપ દ્વારા ડરાવી ધમકાવી દબાણ કરવામાં આવે છે. ધારાસભ્યો ભાજપમાં જશે એવી ખોટી રીતે વાતો ફેલાવાય છે. તેમણે કહ્યું કે,  દબાણ બધા પર થાય છે, નબળા દિલના લોકો જતા રહે છે, કોઇ પક્ષ કાયમી સાશનમાં રહેતો નથી

વાંચવા જેવું: વધુ એક ધારાસભ્યનું રાજીનામું: લોકસભા પહેલા ગુજરાતમાં ઓપરેશન લોટસ!

હું કોંગ્રેસ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે:  લલિત વસોયા
કોંગ્રેસ પક્ષ છોડવાની અટકળો વચ્ચે લલિત વસોયાની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે, કોંગ્રેસ પાર્ટીનું મારા પર ઋણ રહ્યું છે. વસોયાએ ઉમેર્યું કે, મારા દાદાએ કોઈનું ઋણ નહીં રાખવું એવી સલાહ આપી હતી. પક્ષનું ઋણ અદા કરવા માટે જ મેં જિલ્લા કોંગ્રેસની જવાબદારી સ્વીકારી અને કોંગ્રેસે મને 2017, 2022ની વિધાનસભા અને 2019ની લોકસભાની ટિકિટ આપી છે. મને રાજકોટ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો તેમજ કોંગ્રેસના નબળા સમયમાં હું પક્ષની સાથે ઉભો રહીશ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ