બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / congress corporator badruddin sheikh pass away

અમદાવાદ / કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી નિધન, છેલ્લાં એક સપ્તાહથી હતા SVPમાં દાખલ

Kavan

Last Updated: 11:44 PM, 26 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ તરફથી વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. નોંધનીય છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા હતા.

આપને જણાવી દઇએ કે, તેઓને 6 વખત ડાયાલીસીસ કર્યા હોવા છતાં રિકવરી આવી રહી નહોતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ કોરોના સામેની જંગ તેઓ હારી ગયા હતા. 

શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યુ

કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર બદરુદ્દીન શેખના નિધન બાદ પક્ષના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે વધુ એક ટ્વિટ કરીને પણ કહ્યું હતું કે અમદાવાદે એક સારા જન સેવક ગુમાવ્યા.

 

કોણ હતાં બદરુદ્દીન શેખ 

બદરુદ્દીન શેખ કોંગ્રેસના એક પીઢ નેતા રહી ચૂક્યાં છે. તેમણે અમદાવાદની ભક્ત વલ્લભ ધોળા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ જ્યારે એચ.કે કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતું. તેઓ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ્યાં હતાં. 

કોંગ્રેસી નેતા અમિત ચાવડાએ શોક પ્રગટ કર્યો 

2010માં તેઓ AMCના વિપક્ષના નેતા તરીકે પણ રહ્યા

2010માં તેઓ AMCના વિપક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યાં છે. જ્યારે 2002-2003માં AMC સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા પણ હતાં. તેઓ અમદાવાદમાં સતત 5 વર્ષથી કોર્પોરેટેર તરીકે ચૂંટાઈ આવતાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ