બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / common mistake while making roti can be harmful

કામની વાત / રોટલી બનાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, પરિવારના સ્વાસ્થ્ય માટે બનશે હાનિકારક

Arohi

Last Updated: 09:22 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Common Mistake While Making Roti: આપણા બધાના ઘરે બન્ને ટાઈમ રોટલી બનતી હશે. જોકે રોટલી બનાવતી વખતે અમુક ભૂલો કરવાથી તે તમારા પરિવારના સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે.

ભારતમાં મોટાભાગના ઘરોમાં સવાર સાંજે ભોજનમાં રોટલી જરૂર બનતી હોય છે. રોટલી વગર ભોજનની થાળી અધુરી માનવામાં આવે છે. જ્યાં સુધી થાળીમાં રોટલી, દાળ, ભાત અને શાક, સલાડ ન હોય ત્યાં સુધી ભોજન અધુરૂ માનવામાં આવે છે. 

પરંતુ રોટલી બનાવતી વખતે લોકો અમુક નાની નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોનું પાલન કરવાનું ભૂલી જાય છે. જેનાથી ભોજનના પોષક તત્વ શરીર સુધી પહોંચી નથી શકતા. લોટ બાંધવાથી લઈને રોટલી શેકવા સુધી દરેક વસ્તુ યોગ્ય રીતે કરવી ખૂબ જ જરૂરી છે.

રોટલી બનાવતી વખતે ન કરો આ ભૂલો 
લોટ બાંધ્યાના તરત બાદ ન બનાવો રોટલી 

મોટાભાગના લોકો એવી ભૂલ કરે છે કે લોટ બાંધ્યા બાદ તરત રોટલી બનાવવાનું શરૂ કરી દે છે. પરંતુ લોટ બાંધ્યા બાદ તેને થોડી વાર માટે સેટ થવા માટે મુકી રાખો. તેનાથી તે હલ્કો ફેર્મેટ થઈ જશે. આવા લોટની રોટલી વધારે મુલાયમ બને છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

લોખંડની તવીનો ઉપયોગ કરો 
અમુક લોકો મોર્ડન સ્ટાઈલના ચક્કરમાં નોન સ્ટિક તવી પર રોટલી શેકે છે. જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતું. જો તમે પણ એવું કરી રહ્યા છો તો આ આદતને બદલી નાખો. રોટલી હંમેશા લોખંડના તવા પર જ શેકવી જોઈએ. તેનાથી શરીરને આયર્ન મળે છે સાથે જ સ્વાસ્થ્યને કોઈ નુકસાન પણ નથી થતું. 

રોટલીને ખાવાની રીત 
મોટાભાગના ઘરોમાં રોટલીને ગરમ રાખવા એલ્યુમિનિયમ ફોયલ પેપરનો ઉપયોગ કરે છે. ગરમ રોટલીને ફોયલમાં રેપ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેના ઓપ્શનમાં તમે કોઈ કપડામાં રોટલીને રાખી શકો છો. 

વધુ વાંચો: જો 30 વર્ષની ઉંમરથી જ આ 4 આદતો અપનાવશો, તો બીમારીઓ રહેશે દૂર!

લોટ કયો ઉપયોગમાં લો છો તેનું રાખો ધ્યાન 
સ્વસ્થ્ય રહેવા માટે તમે યોગ્ય અનાજને પોતાની ડાયેટમાં સામેલ કરો. શહેરોમાં રહેતા લોકો હવે ઘંટીમાં લોટ નથી દળાવતા તે પેકેટબંધ લોટનો ઉપયોગ કરે છે. આ લોટ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સાથે જ ઘઉંના લોટની જગ્યા પર મલ્ટીગ્રેન લોટની રોટલીઓ બનાવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ