બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / CJI DY Chandrachud News: CJI On Social Media, Globalisation, Constitution And Fake News

ટકોર / ફેક ન્યૂઝ પર CJIએ વ્યક્ત કરી ચિંતા: કહ્યું લોકોમાં ધીરજ ખૂટી, સહમત ન હોય તો ટ્રોલિંગ કરવા લાગે છે

Parth

Last Updated: 11:00 AM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ પણ સોશ્યલ મીડિયા પર થતી ટ્રોલિંગ પર રોષે ભરાયા છે, આટલું જ નહીં ફેક ન્યૂઝને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

  • ફેક ન્યૂઝે સત્યને બનાવ્યો શિકાય: CJI 
  • લોકોમાં ધીરજ અને સહિષ્ણુતા નથી: CJI 
  • લોકોને ડર લાગે છે કે ટ્રોલિંગ થશે; CJI

અમેરિકન બાર એસોશિએશન ઈન્ડિયા કૉંફરેન્સ 2023માં સંબોધન દરમિયાન CJIએ મોટું નિવેદન આપ્યું હતું. દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શુક્રવારે કહ્યું હતું કે આપણે એવા સમયમાં જવી રહ્યા છે જ્યાં લોકોમાં ધીરજ અને સહિષ્ણુતા ઘટી ગઈ છે. સોશ્યલ મીડિયામાં જો કોઈ તમારા વિચાર સાથે સહમત નથી તો તમને ટ્રોલ કરવા લાગે છે. 

તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયામાં ફેલાવવામાં આવતી ફેક ન્યૂઝના કારણે જૂઠી ખબરો જોતજોતામાં તો મોટી થીયરી બની જાય છે. 

CJIએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે ડ્રાફ્ટ કરવાની પ્રક્રિયામાં ગ્લોબલ એન્ગેજમેન્ટના મહત્વને સમજ્યું હતું અને કહ્યું હતું કે દેશના લોકોની જરૂરીયાતોને ધ્યાને રાખીને દુનિયાથી પ્રેરણા લઈને આ બંધારણ બનાવવામાં આવ્યું છે. આ એક એવી અનોખી ભારતીય પ્રોડક્ટ છે જે ગ્લોબલ પણ છે. જોકે તે સમયના લોકોને અંદાજ નહોતો કે દુનિયામાં આ પ્રકારના બદલાવ આવશે, તે સમયે ઈન્ટરનેટ નહોતું. સોશ્યલ મીડિયા તો હતું જ નહીં, આજે તો દરેક નાની મોટી વાત માટે ડર લાગે છે કે સોશ્યલ મીડિયા પર લોકો તમને ટ્રોલ કરશે. અને મારો વિશ્વાસ માનો જજ થઈને પણ અમે આ ટ્રોલિંગથી બચી નથી શકતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ