બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / citigroup layoffs in third quarter firm fires 2k employees total job cuts now 7k

Layoffs / દુનિયામાં જાણે છટણીની હોડ જામી.! ફરી 2000 કર્મચારીઓની નોકરી પર ફરી કાતર, આ કંપનીએ છોડ્યો હાથ

Manisha Jogi

Last Updated: 08:18 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સિટીગૃપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી છે.જેથી કંપનીની કંપનીનો વાર્ષિક severance ચાર્જ 650 મિલિયન ડોલર થઈ ગયો છે.

  • અનેક કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે
  • આ કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી
  • અત્યાર સુધીમાં કુલ 7000 કર્મચારીઓની છટણી

અનેક કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. સિટીગૃપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓને કંપનીમાંથી બહાર કાઢી દીધા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સિટીગૃપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી છે. જેથી કંપનીની કંપનીનો વાર્ષિક severance ચાર્જ 650 મિલિયન ડોલર થઈ ગયો છે. કંપની કર્મચારીને કંપનીમાંતી છૂટા કરે તો કંપની તરફથી કર્મચારીને severance charges આપવામાં આવે છે. 

કંપનીના CFOએ આપી જાણકારી
કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર માર્ક મેસને કોન્ફરન્સ કોલ પર કંપનીની કમાણીની ચર્ચા કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીએ અત્યાર સુધીમાં કુલ 7000 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. જૂનના અંત સુધીમાં 5,000 કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા છે અને તેનો severance ચાર્જ 450 મિલિયન ડોલર છે. 

જોબ કટ શા માટે?
કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર માર્ક મેસને જણાવ્યું છે કે, રિપોઝશનિંગ ચાર્જિસના કારણે કંપનીમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. 

રિસ્ટ્રક્ચરિંગના કારણે થઈ શકે છે છટણી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રિસ્ટ્રક્ચરિંગના કારણે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે. 

2,40,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે
છટણી કર્યા પછી કંપનીમાં 2,40,000 લોકો કામ કરી રહ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં સિટીગૃપનો ખર્ચ 6 ટકાતી વધીને 13.5 અરબ ડોલર થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન કુલ 54 બિલિયન ડોલર ખર્ચ થશે તેવું બેન્ક અનુમાન વ્યક્ત કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ