બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Chitragupta Ajay Devgan came to account for Siddharth's deeds, the trailer of the movie 'Thank God' was released.

Trailer / સિદ્ધાર્થના કર્મોનો હિસાબ કરવા માટે આવી ગયા ચિત્રગુપ્ત અજય દેવગણ, ફિલ્મ 'Thank God' નું ટ્રેલર થયું રિલીઝ

Megha

Last Updated: 02:30 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેંક ગોડ'નું ટ્રેલર રિલીઝ થયું અને આ ટ્રેલર અને લોકોને પસંદ પણ આવી રહ્યું છે.

  • આજે વધુ એક બૉલીવુડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું
  • અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેંક ગોડ'નું ટ્રેલર થયું રિલીઝ 

એક તરફ બૉલીવુડના બૉયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને બીજી તરફ એક પછી એક એમ નવી નવી ફિલ્મો આવી રહી છે. આજે વધુ એક બૉલીવુડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેંક ગોડ'નું ટ્રેલર બહાર પડ્યું છે. આ ટ્રેલર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે અને લોકોને પસંદ પણ આવી રહ્યું છે. 

ટ્રેલરની શરૂઆત સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રથી શરૂ થાય છે જે અચાનક અકસ્માતનો શિકાર બને છે અને એ પછી સિદ્ધાર્થની આત્મા ચિત્રગુપ્તના દરબારમાં પહોંચી જાય છે, જે લોકોના કર્મોનો હિસાબ કરે છે. અહિયાં ચિત્રગુપ્તના રોલમાં અજય દેવગન જોવા મળે છે. જો કે ફિલ્મમાં તેનો લુક થોડા દિવસ પહેલા જ શેર કરવામાં આવ્યો હતો અને લોકોને તે ઘણો પસંદ આવ્યો હતો.

શું છે ફિલ્મની સ્ટોરી 
આ ફિલ્મમાં ચિત્રગુપ્ત અજય દેવગણ સિદ્ધાર્થના કિરદાર સાથે એક ગેમ રમતા જોવા મળે છે. આ ગેમમાં ચિત્રગુપ્તને કર્મોનો હિસાબ કરવાનો હોય છે. ચિત્રગુપ્ત સિદ્ધાર્થને તેની ખામીઓ જણાવે છે જેમાં ક્રોધ, ઈર્ષ્યા અને વાસનાનો સમાવેશ થાય છે. તેની પત્નીની તરક્કીની ઈર્ષા કરતો સિધ્ધાર્થ ના કર્મોનો હિસાબ અજય દેવગણ દ્વારા કરવામાં આવશે. ફિલ્મમાં સિધ્ધાર્થની પત્નીનું પાત્ર રકુલ પ્રીત સિંહ ભજવી રહી છે. આવી અલગ કહાની જોઈને દર્શકોને આ ટ્રેલર ઘણું પસંદ આવ્યું છે. 

આ ફિલ્મ દિવાળીના તહેવાર પર 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે ફિલ્મ 'થેંક ગોડ'ની સાથે અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ' પણ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અજય-સિદ્ધાર્થની કોમેડી ફિલ્મ તો અક્ષયની પૌરાણિક કથા સાથે જોડાયેલી ફિલ્મ, દર્શકો કઈ ફિલ્મ જોશે એ જોવાલાયક રહ્યું. ઘણા સમય પછી અજય દેવગન અને અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર આમને-સામને આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ