બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / વિશ્વ / Chilling CCTV Video Shows Elevated Metro Plunging To Ground, 23 Dead

દુર્ઘટના / અહીં ધમધમતા ટ્રાફિક પર ધડામ ધઈને તૂટી પડ્યો મેટ્રો ટ્રેક, 23 લોકોના દર્દનાક મોત, જુઓ કંપકંપાવી મૂકતો VIDEO

Hiralal

Last Updated: 03:09 PM, 4 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીમાં એક મેટ્રો લાઈન ધમધમતા ટ્રાફિક પર તૂટી પડતા 23 લોકોના દર્દનાક મોત થયા છે.

  • મેક્સિકો સિટીની ઘટના
  • ટ્રાફિક પર ધડામ ધઈને તૂટી પડ્યો મેટ્રો ટ્રેક
  • 23 લોકોના દર્દનાક મોત, 70 ઘાયલ
  • ઘટનાનો વીડિયો વાયરલ થયો 

સોમવારે સાંજે ભારે ટ્રાફિકની વચ્ચે ઉપરથી મેટ્રો ટ્રેક તૂટી પડ્યો હતો અને 23 લોકો દટાઈ મર્યા હતા તથા 70 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હતા. 

આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થયો

આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો જેમાં મેટ્રો રેલનો કોચ હવામાં લટકી રહેલો દેખાતો હતો. ઘટનાસ્થળની આસપાસ સાયરન ગૂંજી રહી હતી અને લોકોની મોટી ભીડ ભેગી થઈ હતી. 

કાટમાળમાં કેટલીક કાર પણ મળી 
મેક્સિકો સિટીના મેયર ક્લોડિયા શીનબોમે જણાવ્યું કે આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે. તથા 70 લોકો ઘાયલ થયા છે. ઘટનાની ખબર મળતાં વહિવટી તંત્ર દ્વારા રાહત બચાવ કાર્ય ચાલુ કરાયું હતું. કેટલાક લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. કાટમાળમાં કેટલીક કાર પણ મળી હોવાનું કહેવાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ